SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ અપર તટે વિવિધનીતિ ઉપદેશ નામનો સાતમો અંશ पितेव यः पालयति प्रजा नयैः, प्रवर्तयन् धर्मपथे निजे निजे । बुधान् यतीन् दर्शनिनश्च मानयन्, नृपश्चिरं नन्दति संपदां पदम् ||१|| ભાવાર્થ :- જે રાજા પિતાની જેમ પોતાની પ્રજાનું નીતિપૂર્વક રક્ષણ-પોષણ કરે છે. પોત પોતાના ધર્મનું પાલન કરવા દે છે. બુધ્ધજનોને, સંતજનોને, અને (અન્યમતવાળા) દર્શનીઓને સન્માન-ગૌરવ આપે છે તે રાજા દીર્ધકાલીન સંપત્તિઓનો ભોગવટો કરતો આનંદ પામે છે. // प्रजासु वृद्धिर्नृप ! राज्यवृद्धये, प्रजासु धर्मो दुरितापहः प्रभो ! प्रजासु नीतिर्नुप ! धर्मकीर्तिकृत्, नृपाय तुष्यन्ति सुराः प्रजोत्सवैः ।।२।। ભાવાર્થ :- હે નરપતિ! જે રાજા રાજ્યની વૃધ્ધિ માટે પ્રજાની વૃદ્ધિ કરે છે. હે ભૂપતિ ! દુરિત (પાપ)ને હરનારો ધર્મ પ્રજામાં પ્રસારે છે, હે માનવેન્દ્ર ! ધર્મ અને કીર્તિને કરનારી નીતિ-ન્યાય યાને પ્રમાણિકતાને પ્રજામાં વસાવે છે. પ્રજાએ કરેલ આનંદ પ્રમોદના ઉત્સવ, મહોત્સવથી દેવો તેવા રાજા ઉપર ખુશ થાય છે. આરા प्रगल्भते यस्य खलो न राज्ये, सतां महत्त्वं गुरुदेवपूजा । धर्मेष्वविघ्नोऽनघशास्त्रपाठः, सखेति तं रक्षति भूपमिन्द्रः ।।३।। ભાવાર્થ - હે સખે! જેના રાજ્યમાં દુર્જનો મરવા પડેલા છે, સજ્જનોને માન અપાય છે. (મહત્વ વધારાય છે) દેવગુરૂની પૂજા ભક્તિ કરાય છે. ધર્મ [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 254) અપરતટ અંશ - ૭ ] * * * * * * * *, , , , , , , , , , , , , , , , વિકાસના : : : ::::::::::::::::::: ::::::::
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy