SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ બહેન અને વૃધ્ધ લોકોનું ગૃહસ્થોએ સ્વહિતને માટે યથા યોગ્ય માન, સન્માન, સત્કાર વિગેરે કરવું જોઈએ. ૧રી वृद्धौ च मातपितरौ गुरुश्च मित्राण्यपत्यानि सती च भार्या | स्वसा धवोऽस्याश्च सुतापतिश्च ભ્રાતા ૨ પોણા ગૃહિણ: સ્વમાનઃ II૧રૂII ભાવાર્થ – ઘરડા મા-બાપ, ગુરૂ, મિત્રો, પુત્ર-પુત્રીઓ (બાલ-બચ્ચાં) શીલવંતી સ્ત્રી, બહેન, બનેવી, જમાઈ (દામાદ) અને ભાઈઓનું અને પોતાના આશ્રિતોનું ઘરવાસીઓએ પાલન પોષણ કરવું જોઈએ. /૧૩ll भो (नो) बालेष्वपि हीलना किल गुणोच्चारः खलानामपि, प्रह्वत्वं च रिपुष्वपि प्रणमनं पूज्येषु धर्मे रतिः । शास्त्रेषु व्यसनं गिरां मधुरिमा धिक्कारमात्सर्यमुक् सर्वस्योपकृतिर्भयं कुयशसो हेतुः समग्रश्रियाम् ।।१४।। ભાવાર્થ - અજ્ઞાની એવા બાલજીવોની નિંદાથી દૂર રહેવું, દુર્જનોના ગુણો ગાવા, શત્રુઓ ઉપર પણ નમ્રતા (કોમળતા) રાખવી, વડીલો ને પૂજવા ને નમસ્કાર કરવા, ધર્મમાં તત્પરતા, શાસ્ત્રો પર અગાઢ પ્રેમ, વાણીમાં મધુરતા, તિરસ્કાર અને ઈર્ષા ભાવ ત્યજીને બધાપર ઉપકારીતા અને અપયશનો ડર આ બધું લક્ષ્મીનું કારણ છે. ll૧૪ll लक्ष्मीस्त्यागविवेकपुण्यसफला धर्मो दयाद्यन्वितः, पुण्यश्रेणिमयं जनुर्जनहिता शास्त्रार्थरम्या मतिः । चातुर्यं गतवंचनं सुमधुरा वाग् ज्ञानमात्मार्थकृत्, प्रौढिर्धर्मजनोपकारसुभगा भाग्यैर्भवेत् केषुचित् ||१५|| ભાવાર્થ - ત્યાગ, વિવેક અને પુણ્ય કરીને સફળ લક્ષ્મી, દયા વિ. સહિત ધર્મ, પુણ્યના અનુબંધ યુક્ત જન્મ, લોક હિતકારી શાસ્ત્રાર્થમાં ઉત્તમ બુધ્ધિ, ઠગાઈ વિનાની પ્રવિણતા (હોંશિયારી), સહુને પ્રિય એવી વાણી, આત્મહિત કરે તેવું જ્ઞાન, જીવો પર અનુગ્રહ કરવા થકી સુંદર જાહોજલાલી, સુખશાન્તિ ભાગ્યે કરીને કોઈ જીવોમાં હોય છે. I૧૫ - - , , , , , , , , , , , , , , , , , , , , , , , , , છે ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 252 અપરતટ અંશ - ૬ ::::::::::::::: ખની
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy