SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ - વીતરાગ દેવની, સુગુરૂની, આગમની ભક્તિ, યોગ્યઆચરણા, તીર્થની પ્રભાવના અને સાધર્મિક વાત્સલ્ય આ ધર્મ ઈચ્છિત શ્રેષ્ઠફળને આપનારો છે. ર૮. विगहावसणविरत्तो परोवयारी अ सुद्धववहारी । सव्वत्थ उचिअकारी पवयणमुज्जोअए सड्ढो ||२९|| . ભાવાર્થ - સ્ત્રીકથા, દેશકથા, ભત્તકથા, અને રાયકથા એ ચારે પાપને બંધાવનારી વિકથા અને વ્યસનોથી ઉઠેલા મનવાળો, અને અન્ય ઉપર ઉપકાર કરનારો, વ્યવહારમાં શુધ્ધિને રાખનારો, હર જગાપર ઔચિત્યને જાળવનારો એવો શ્રાવક જિનશાસનને દીપાવનારો છે. રિલા सब्वे वि जस्स भेआ फलंति मणवंछिएहिं सुक्खेहिं । સુરતરુવU/સમગં સેવનસાસ મવિના ! રૂપા ભાવાર્થ - હે ભવ્ય પ્રાણીયો જેના સર્વ પ્રકારો મનચિંતિત સુખે કરીને ફળીભૂત થાય છે. એવા કલ્પવૃક્ષ સમાન જિનેશ્વરના શાસનની આરાધના કરો.... આજ્ઞાનું પાલન કરો. ૩oll धणमिव धम्मं चिंतइ जीविअमिव जो वयाइं रक्खेइ । देवयमिव जिणसुगुरु आराहइ तं वरइ सिद्धी ||३१।। ભાવાર્થ - જે ધનની જેમ ધર્મને વિચારે છે, જીવનની જેમ વ્રત નિયમોની રક્ષા કરે છે. પ્રત્યક્ષ ઈષ્ટદેવની જેમ, જિનેશ્વર, સદ્ગુરૂ ની સેવા ભક્તિ કરે છે, તેઓને મુક્તિરૂપી નારી વરમાલા આરોપે છે. ll૩૧ી इह फले (लए) जह कम्मे पवत्तए मोअगाइणा बालो । મન્થલંસ તદ મૂઢ સિવગુણને ર (ઘ)ને રૂપા ભાવાર્થ-જેમ નાનો બાળક લાડવા આદિથી લલચાઈ આલોકના (પ્રત્યક્ષ) ફળવાળાં કાર્યો કરે છે. તેમ મિથ્થા ધર્મવાળા (અજ્ઞાનીઓ) જેનું ફળ મોક્ષ સુખ છે તેવા ધર્મને વિષે કામવિષયના સુખને અને અર્થને જોવાથી (મલશે તેમ માની) તેમાં પ્રવર્તન કરે છે. એટલે કે ભોગસુખને માટે ધર્મને સેવે છે. : : : : : : : : : : : ::: :: : :: :::::: ::: ::: : : , , , , , , , , , || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 247 અપરતટ અંશ -૫| E : ::: : : :::: :::::: :::::::::: જક ::::::::::::::::::::::: :
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy