SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશરત્નાકર આપર તટ મૂળ તથા ભાવાર્થ પાપને પરિહરવાના ઉપદેશ નામનો તૃતીય અંશ भो भो जना ! यदि भवार्णवपातभीताः सौख्यानि वांछथ महोदयसंगतानि | तद्धर्मपोतमिममार्हतमाश्रयध्वं, वक्षोगतां कठिनपापशिलां विहाय ||१|| ભાવાર્થ - હે માનવો! જો તમે સંસારરૂપ સમુદ્રમાં ડુબવાથી ગભરાયા હો અને મહા પૂણ્યોદયે પ્રાપ્ત થનારા એવા સુખોને ઈચ્છતા હો તો હૃદયપર સ્થિત મજબૂત પાપ રૂપી પત્થરને દૂર હટાવીને આ અરિહંત પ્રભુએ પ્રકાશેલ ઘર્મરૂપી જહાજ નો સહારો લ્યો ! मुक्त्वाऽपि गर्भवसतिं पुनरेति जीव स्तारुण्यमृच्छति च बाल्यमिव व्यपायम् ।। आसत्तिमेति च जरा मरणं त्ववश्यं, તત્કુષ્ણુતાનિ ગુરુષ મિતશટ્ટ ? iારા ભાવાર્થ – જીવ ગર્ભવાસ છોડીને ફરી પાછો ગર્ભવાસને પ્રાપ્ત કરે છે. મુગ્ધ એવું બચપણ છોડીને તરૂણાવસ્થાને પામે છે. ઘડપણ દિવસે દિવસે નજીક આવતું રહે છે અને જે જનમ્યા તેનું મૃત્યુતો નિશ્ચિત જ છે તો પછી અટક્યા વગર વિચાર કર્યા વિના શંકા વગર પાપના પૂંજને કેમ બાંધે છે અર્થાત પાપોને તું શા માટે કરે છે ? સારા दुःखानि दूरतरमिच्छसि चेद्विहातुं, तत् किं करोषि सततं ननु दुष्कृतानि ? ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અપરતટ અંશ - ૩ list=. . visito rs ::::::::::::::::: ::: : ::::::: કકકકકક : : : : : : : : : : : :
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy