SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ - જેની બુધ્ધિ જિનધર્મના કાર્યોમાં પ્રવૃત્ત રહેલી છે તેનો જન્મ કૃતાર્થ છે (૨) તેના માત પિતાનો પાલન કરવાનો પ્રયત્ન સફળ છે. (૩) જેનું નામ કલ્યાણકારી બને છે અને (૪) એમનું દર્શન પણ પ્રશંસાને પામે છે..Iકરી यस्यैकैकोऽपि भेदस्त्रिदशतरुवनस्येव शाखी समग्रा - भीष्टार्थानां प्रदाता १ फलमनुपमितं मोक्षसौख्यं तु मुख्यम् २ । चक्रित्वादिप्रसंगागतमथ विविधाः संपदश्चैहिकं ३ च, श्रीमानुद्यज्जयश्रीः स जयति भगवद्भाषितः कोऽपि धर्मः ।।३३।। ભાવાર્થ - જેનો એક એક ભેદ (પ્રકાર) કલ્પવૃક્ષ (નંદનવન) ને ઝાડની જેમ સર્વ રીતે ઈચ્છિત ને આપનારો છે. (૨) જેનું પ્રધાનફળ અનુપમ અવર્ણનીય મોક્ષ સુખ છે. (૩) જેનું ઐહિકફળ આનુસંગિક મળેલ ચક્રીપણું આદિ વિવિધ પ્રકારની સંપત્તિ છે. તે શ્રી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલો શોભા યુક્ત પ્રકાશ ફેલાવતો જય રૂ૫ લક્ષ્મીવાળો એવો કોઈપણ અદ્વિતીય (અજોડ) ધર્મ જય પામે છે. (જયવંતો વર્તે છે.) इति तपाश्रीमुनिसुन्दरसूरिविरचिते ___श्रीउपदेशरत्नाकरे ऽपरतटे धर्मफलोपदर्शनद्वारोपदेशः प्रथमस्तरङ्ग । . આ પ્રમાણે તપાગચ્છાધિપતિ શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે ગુંથેલા શ્રી ઉપદેશ રત્નાકરના અપરતટમાં ધર્મનું ફળ બતાવનાર દ્વારનો ઉપદેશ રૂપ આ કે પ્રથમ અંશ પૂર્ણ II ) [ઉપદેશ નાકર (ગુર્જર ભાવાનુવાળ] રાકર సరాగాంధరంగంలో પરતટ એ ૧ కరించిందించిందించిందంటే અમરતક એ ]
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy