SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ તે આ પ્રમાણે (૧) ઝાડને જલનો આહાર (૨) સંકોચનચિકા ભયથી સંકોચાય છે. (૩) પોતાના તંતુઓ વડે વેલડીઓ ઝાડને વીંટળાઈ જાય છે. તે પરિગ્રહ સંજ્ઞા (૪) સ્ત્રીના આલિંગનથી કરુબગતરુઓ ફળે છે. તે મૈથુન સંજ્ઞા તથા (૫) કોનદનો કંદ હુંકાર કરે છે. તે ક્રોધસંજ્ઞા, (૬) માનમાં ઝરતી (રડતી) રુદત્તિવેલ (૭) વેલ્લી ફલાદિને ઢાંકે તે માયા સંજ્ઞા (2) બિલ્લપલાસ – બિલમાં રહેલા નિધાન ઉપર ઉગે છે. નિધાનને ઢાંકે છે. (૯) રાત્રિએ કમળો સંકોચાય છે. તે લોક સંજ્ઞા છે. (૧૦) માર્ગ છોડી ઝાડ ઉપર વેલડીઓ ચડે છે. તે ઓઘ સંજ્ઞા. વળી પૃથ્વી આદિ દરેક એકેન્દ્રિયોને ઉપકરણ (આંખ, કાન વિ. બહારની ઈન્દ્રિય) અને નિવૃત્તિ રૂ૫ દ્રવ્ય ઈન્દ્રિયોના પ્રતિબંધક કર્મના આવરણના અભાવના કારણે પણ સૂક્ષ્મ, અવ્યક્ત, લબ્ધિના ઉપયોગ ૨૫ શ્રોત્રાદિ ભાવેન્દ્રિયનું જ્ઞાન થાય છે. અને તેથી તે શબ્દાદિ પંચલક્ષણરૂપ કામને જાણે છે. અને તેમાં રમે છે. અને કેટલીક વનસ્પત્યાદિને વિષે તેના લીંગો સ્પષ્ટતયા જણાય છે. તે આ પ્રમાણે કોયલે (મોરે) કાઢેલો મધુર પંચમ સ્વને સાંભળવાથી વિરહક વિ. વૃક્ષાદિમાં પુષ્પ, પાંદડા વિ. જલ્દી ઉગે છે. તે શ્રવણેન્દ્રિયના જ્ઞાનનું લીંગ પ્રત્યક્ષ જણાય છે. વળી તિલકાદિ તરુને વિષે સુંદર સ્ત્રીના દીધે કમલદલ સમા શરદઋતુના ચંદ્ર જેવા ધવલ નયનના કટાક્ષથી પુષ્પાદિનો આવિર્ભાવ થાય છે. તે ચક્ષુ ઈન્દ્રિયના જ્ઞાનનું લીંગ છે. રા. ચંપકાદિ વૃક્ષને વિષે તો વિવિધ સુગંધી (ગંધવાળી) વસ્તુના સમુહથી મિશ્ર નિર્મલ શીતલ પાણીના સિંચનથી તેનું ઉગવું. તે પ્રાણેન્દ્રિયના જ્ઞાનનું લીંગ છે. ll૩ી. બકુલાદિ વૃક્ષને વિષે રંભાથી પણ વધારે શ્રેષ્ઠ તરુણ સ્ત્રીના મુખદ્વારા અપાયેલું (છંટાયેલું) નિર્મલ સુસ્વાદુ, સુગંધી એવા દારૂના કોગળાના સ્વાદથી બકુલનું ઝાડ પ્રગટ થાય છે. તે રસનેન્દ્રિય જ્ઞાનનું લીંગ છે. I૪ll કુરૂબકાદિ વૃક્ષને વિષે હાથીના કુંભ સ્થલનો તિરસ્કાર કરાતા ભરાવદાર ઉન્નત કઠણ અને ઘડાની ભ્રાંતિ કરાવનાર સ્તનો વડે અને રણકતા મણિવાલયના -:: *,******* ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) ઉ.ના અં.૪,તા.૨ ': * * * * * * * . - - DOOOOO DODO
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy