SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિરપ્રભુના જીવથી અને ગજસુકુમાલાદિ વડે પ્રાણ જવા છતાં પણ કોપ ન કરવાના કારણે ઔપચારિક પણે તેઓમાં કૃપણપણું હતું. તેવી રીતે કલિકાલના જીવો ઈષ્ટના વિયોગમાં, જરા વિ. માં, આદિ શબ્દથી મહારોગ, શત્રુથી પરાભવ, બંધ આદિને વિષે, વ્યસનમાં પણ પાપ કરવામાં ડરતા નહિ હોવાથી સાહસિક (બહાદૂરી છે. તેવા પૂર્વના જીવો નથી. તેઓ થોડાપણ પોતાને વિષે, બીજાને વિષે ભયનું કારણ, પરાભવ, મરણ, ઘડપણ આદિ દોષને જોઈને રાજ્યાદિ છોડીને દિક્ષા લેનારા હતા. પરિષદાદિ કષ્ટો સહિને ''શિવમય* ઈત્યાદિ વિશેષણથી વિશિષ્ટ શોભતા ભયવિનાના મોક્ષ પદને પામ્યા. તેવી રીતે કરકંડુ વિ. બળદ વિ. માં આવેલી જરાદિ દુઃખ અવસ્થાને જોઈને ડરી ગયા. સમુદ્રપાલ, શ્રેષ્ઠિકુમાર શૂળીના સ્થાને ચોરને જોઈને ડર્યા. અને દિક્ષા લીધી. નમિ રાજર્ષિ તાવને કારણે, મહાનિગ્રંથ (અનાથી મુનિ) ચક્ષુની વ્યથાને કારણે, વૈતાઢ્યગિરિના સ્વામિ ઈન્દ્ર વૈશ્રમણ, સહસ્ત્રાર્જુન વિ. એ રાવણથી એકવાર પરાભવ પામીને દીક્ષા ગ્રહણ કરી, સગર ચક્રવર્તી પુત્રના વિયોગથી અને બલદેવ ભાઈના વિયોગથી બોધને પામ્યા એ પ્રમાણે આનાથી વિપરિત લક્ષણવાળા તે કાયરો છે. કલિકાલના જીવો સાહસિકો છે. એ પ્રમાણે સેવકજન વત્સલ વિ. દોષો હોવા છતાં વિપરિત લક્ષણથી ગુણરૂપ કહ્યા છે. અને આનાથી અટવાયેલા મોક્ષને મેળવતા નથી. તેવી રીતે મોહરાજા પણ ઉપર કહેલા ગુણોથી મુક્તિમાં જતા રોકે છે. પરંતુ તેનાથી | વિપરિત ગુણવાલા પૂર્વના જીવોને રોકતા નથી. એ પ્રમાણે વિપરીત લક્ષણના આશ્રયથી બધુંજ યોગ્ય રીતે ઘટી જાય છે. શ્લોકાર્થઃ-મુક્તિસુખને પામવામાં અડચણરૂપ રાગાદિશત્રુઓને જાણીને ભવદુઃખથી ડરેલા હે બુધ જનો ! આ જ્યરૂપ લક્ષ્મી થકી શિવપ્રાપ્તિના ઉપાયોમાં પ્રયત્ન કરો. | મધ્યાધિકારે ૩ અંશે (બીજો તંરગ પૂર્ણ...) | ર કારના નાના નાનકડા : છે : *. તમારા પર $ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | મ.અ.નં.૩, ત-૨ સરકાર : સરકાર પર કરવા :::: :
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy