SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) 'નિમય રિ’ જિનમત, જિનાગમ જગને વિષે પણ પ્રતિબોધનું કારણ બધે જ અનુભવાય છે. ઉપદેશમાલાના શ્રવણથી રણસિંહ રાજા બોધ પામ્યો. વૈતાલિકાધ્યયનથી શ્રી આદિનાથ પ્રભુએ પોતાના પુત્રોને બોધ પમાડ્યાં અને કપિલીયાધ્યયનથી કપિલ ઋષિએ પાંચસો ચોરને બોધિત કર્યા એ પ્રમાણે ઘણા દ્રષ્ટાંતો છે. ઈતિ ||૧૧|| એ પ્રમાણે ધર્મથી યુક્ત પિતા વિ. ધર્મ આપવા વિ. ના કારણથી જીવોને હિતકારી થાય છે. એ પ્રમાણે ધર્મયુક્ત સ્વજનો જ આદર કરવા યોગ્ય છે. શ્રી વીરપ્રભુ વડે જેમ અને શ્રી પાર્શ્વનાથ વડે જેમ અનુવર્તન કરવું. એ ઉપદેશ છે. શ્લોકાર્થ :- એ પ્રમાણે ધર્મથી યુક્ત પિતા વિ. ને હિતના કારણ રૂપ જાણીને તેવા પ્રકારના જ પિતાદિ જયરૂપી લક્ષ્મી માટે અનુક્રમે સેવવા યોગ્ય છે. ઈતિ. મધ્યાધિકારે બીજે અંશે ત્રીજો તરંગ પૂર્ણ . | મધ્યાધિકારે અંશ-૨, (તરંગ-૪) હવે 'સુધમેત્તિ ’િ પદની વ્યાખ્યા કહે છે - સારા ઉચ્ચત્તમ એવા શ્રી વીતરાગ પરમાત્મા એ કહેલા શ્રી સમ્યત્વ દયાદિ ગુણથી શ્રેષ્ઠ મન વચન કાયાની વિશુધ્ધિ અથવા વિધિપૂર્વક કરતા ધર્મમાં રંગ જેનો છે. એ પ્રમાણેના વાક્યમાં ઈલ્લ પ્રત્યય છે. જે જિનવચનથી ભાવિત થાય છે. તે પાપથી ડરનારો જ હોય છે. અને પાપભીરૂ શ્રી જિનધર્મમાં રંગાયેલો હોય છે. એ પ્રમાણેનો સંબંધ જાણવો અને તે સિધ્ધિગામી જ થાય છે. પરંતુ દૂર ભવ્યત્યાદિ ભેદો (પ્રકારો) વડે કરીને જીવો ઘણા પ્રકારના છે. તે કારણે ધર્મના રંગવાલા પણ શિવપ્રાપ્તિના કારણભૂત ઘણા પ્રકારના થાય છે. ઈતિ તેને જ ઉપદેશની ગાથાવડે કહે છે. * * * * * * * * * , , , , , , , , , , , , , . પ પ પ . પ . પપપપ || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 90 મિ.અ.સં.૨, તરંગ-૪) sheet: 1e1.sections in a :::::::::::::::::::::: :: સા ::::::::::::::::::::::::::::
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy