SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) તિત્તિ :- મંત્રીઓ, વ્યાપારીઓ, ઉપલક્ષણથી બીજા પણ રાજનોકર, નગરના શ્રેષ્ઠિ, પટ્ટલિ, વ્યાજ વણિક, સ્વામિ, રાજમાન્ય પિશન (નોકર) વણિક પુત્ર, સંબંધી, શ્રેષ્ઠિ અને સેનાપતિ અને સ્વેચ્છુ આદિ રાજા વિ. નો ભય બતાવવા વિ. કરીને વધુ કર કરવા થકી તેથી છોડાવવા વિ. વડે અથવા દ્રવ્ય આપવા વિ. કરીને ઘણા સબલ અધર્મીઓ ઘણાઓને ધર્મથી ભ્રષ્ટ કરે છે. જેવી રીતે, સંભિન્નમતિ મંત્રી વિ. એ મહાબલ વિ. ને અધર્મમાં પ્રવર્તાવનારા થયા અને ભાઈની દીક્ષા પછી સાધુનો દ્વેષી થયેલો પંડીત ધનપાલ વિ. ઘણાજનોને ધર્મથી ભ્રષ્ટ કરનારા થયા વર્તમાન કાળે અનુભવવાળા ઘણા દ્રષ્ટાંતો છે. llો. (૯) નિવ ત્તિ :- રાજા પણ એ પ્રમાણે સમજી લેવા જેમ કે પ્રતિબોધ પામ્યા પહેલાં પ્રદેશ રાજા પોતાના દેશમાં સાધુના આગમનને અટકાવીને ઘણાને ધર્મમાં વિઘ્ન - અંતરાય કરનારો થયો. માલવદેશનાં સિહોદર રાજાએ વજા કર્ણને ધર્મથી ભ્રષ્ટ કર્યો. મ્લેચ્છ મિથ્યાત્વિ રાજા વિ. વર્તમાન કાળે અનુભવમાં આવે જ છે. હા (૧૦) નાયર ત્તિ :- નગરજનો, અને જો તેઓ અધર્મી થાય તો તેઓની વચ્ચે રહીને) ધર્મનું પાલન પણ દુ:સાધ્ય બને છે. તેઓ વડે સ્થાન સ્થાન પર (ડગલે પગલે) મશ્કરી, દ્વેષ કરવા વિ. થકી ધર્મમાં મનનો ભંગ કરનારા હોવાથી ભયરૂપ છે. તેઓની સાથે કુતીર્થ વિ. માં જવાના કારણે મિથ્યાત્વનો સંભવ હોવાથી અને નહિ જવાથી પ્રષ, વૈર વિ. નો સંભવ હોવાથી આ લોકમાં ધર્મનું પાલન દુઃસાધ્ય બને છે. તો વળી, પરલોકને માટે ધર્મનું પાલન કેવી રીતે ? આ બધું અનુભવ સિધ્ધ જ છે. I/૧oll. કથા કોઈ એક ગામમાં કોઈક એક શ્રાવક હતો. ગામનાં બધાં લોકોએ બનાવેલા સરોવરમાં પાણી ભરાતાં ત્યાં ગામનાં બધા લોકો વડે મહોત્સવ પૂર્વક સ્વાગત કરાયું અને ત્યાંજ ભોજન વિ. થયું શ્રાવકે પણ બીજું સ્થાન ન મળવાથી તે પ્રમાણે બધું કર્યું ૧૦H ' ' ', ' , ' , ' ' ', ' , , , , , , , , ' , " , *, ** , *, જા .૧ , , , , , , | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (85 મ.અ..૨,તરંગ-૨ ****************************•-• Assississsssssssssssss***** DOOOOOOOOOOOOOOOOOOOO
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy