________________
પુરોહિતે કેટલોક ઉપદેશ આપ્યા પછી પૂછયું તત્ત્વ જાણ્યું ? બટુક : જાણ્યું પુરોહિત કેવી રીતે અથવા શું જાણ્યું ? બટુક : આ તમારા ડોક પર રહેલી અનવરત (સતતુ) ચાલતી ઘુઘરી
(હડી) પુરોહિત ઃ રે મૂર્ખ ! આનાથી તને શો લાભ કંઈક વસ્તુના તત્ત્વને કહે. તે
જાણવું જોઈએ. બટુક : એ પ્રમાણે કરીશ. પુરોહિત કંઈક ધર્મોપદેશ આપીને પૂછ્યું.... કંઈ જાણ્યું ? બટુક : હા જાણ્યું. પુરોહિત : કેવી રીતે ? અથવા શું જાણ્યું. બટુક : જ્યાં સુધી તમે કાંઈક ઉપદેશ આપ્યો ત્યાં સુધીમાં આ બાજુનાં
દ્વારમાંથી ૭૦૭ કીડીઓ નીકળી. પુરોહિત ઃ રે મૂર્ખ ! આનાથી તને શો ફાયદો ? જો હવે હું જ્યારે ઉપદેશ
આપું ત્યારે જ કંઈક તત્ત્વનું ચિંતન કર. બટુક : સારૂં એ પ્રમાણે કરીશ પુરોહિતઃ ફરી થોડો ઉપદેશ આપીને પૂછ્યું તેં શેની ચિંતવના કરી અથવા
શું વિચાર્યું. બટુક ઃ ક્યારે તમે અહીંથી ઉઠશો - જશો તે પ્રમાણે ચિંતવ્યું. (વિચાર્ય)
આ સાંભળી પુરોહિતે તેને છોડી દીધો આ પ્રમાણે કાલસૌકરિકાદિના પણ અહીં ઉદાહરણો સમજવા-કહેવા.
RRRRRRRRRRRRRRRRR8888888888888888888888889 Organg8888888
[[ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (34)[ તરંગ - ૫-૬]
રાક
saeagu8assssssegestassessessessessessetteeeeeeeas
- - ૫-૬
aa Baap sad
date: