SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ રત્નાકર નામનો ગ્રંથ અલ્પબુધ્ધિવાળા મારા વડે રચાય છે. આ રત્નાકર-સાગરના તરંગો સ્વ-અને પરના ઉપકાર કરનાર ઉપદેશોથી ભરેલો છે. આ ગ્રંથરચનાની મારામાં શક્તિ છે કે નહીં એનો વિચાર હું કરતો નથી. કેમ કે આવો વિચાર પરોપકારના જ એકમાત્ર હેતુથી કરાતી પ્રવૃત્તિમાં કલંકરૂપ બને છે.....૨૨ વ્યાખ્યાનકારની બુધ્ધિના ભેદો (જુદાજુદા વિષયોનો રસ) મન્દ, મન્દતર વિશિષ્ટ, વિશિષ્ટતર આદિ રૂ૫ પ્રકરણ સિધ્ધાંતના વિચાર.... કથા વિ. વળી શ્રોતાના (સાંભળવાવાળાના) વિચિત્ર (અનેક પ્રકારના) રસને વિચારી તે અનુસાર તેવા પ્રકારની ઉપકારક ક્ષેત્ર, અવસર, સાંભળનાર પુરુષ આદિ વિવિધ સામગ્રી વડે કેવી રીતે ઉપકાર થાય એ રીતે ઉપદેશ આપનારા (મુનિઓના) ચિતાના નિરસન (દૂર કરવા) માટે અને શ્રોતાઓને નવા નવા વ્યાખ્યાન સાંભળવાથી પ્રમોદ થાય એવા ઉપકાર કારી અનેક રીતે ધર્મોપદેશ આપે તેવી ભાવનાથી આ ગ્રંથ રચું છું.... ૨૩ તેવા પૂર્વોક્ત કારણથી ઉપદેશ રત્નાકર નામના ગ્રંથમાં અનેક પ્રકારના ધર્મના ઉપદેશ ને હું કહું છું. એક એક દિવસના વ્યાખ્યાન વડે જુદા જુદા પ્રકારે આગમમાં કહેલા અને પ્રકરણ વિચારાદિ સ્વમતિ ગ્રથિત છંદ, શ્લોક વિ. ઉંડા (ગંભીર અર્થવાળા) પુણ્ય પાપના સ્વરૂપના ફળને મિથ્યાત્વી, મિશ્રદૃષ્ટિ...... મુગ્ધ અને અભિગ્રહિત મિથ્યાત્વાદિ વડે રચાયેલા શાસ્ત્રના ઉપદેશ વડે યોગ્ય નહિ, અને પંડિતોના સ્વપર શાસનના રહસ્યને જાણનારા, ભદ્રિક પરિણામવાળા (બુધ) ઉપદેશને યોગ્ય છે એટલે કે રાજા, મંત્રી, ક્ષત્રિય, બ્રાહ્મણાદિ યોગ્ય છે.....૨૪ જે ઊંટ દ્રાક્ષ ખાતો નથી અને સાથે સાથે ખોટા આરોપો મુકી (દ્રાક્ષ ખાટી છે વગેરે દ્વારા) એની નિંદા કરતો નથી તે ઊંટ જેવાની હું પ્રશંસા કરું છું. #BBBBBilwalibabaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa IBHagwaitiaaaaaaaaaaaaashasanghaaaa | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) ( 4 ) મંગલાચરણ | Bhagva8IBBEBBBanitariatituttsaageBaaaaaaaataawaitiatialahatmatalatit a Ess :: SERT FR
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy