SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પમાડ્યો અને બોધ પામેલા તેણે ગુરુની પાસે દીક્ષા લઈને અશ્રુત નામના બારમા દેવલોકમાં ગયો. અનુક્રમે થોડા ભવમાં મોક્ષને પામશે. ઈતિ. હવે ત્રીજા દિશાની ભ્રાન્તિ વિનાનો અને સશક્ત પગવાળા પુરુષની સરિખા કેટલાક ભવ્યજનો યક્ષ સરિખા સદ્ગુરુને પામીને તેના ઉપદેશથી મોહનીય વિ. કર્મનો ક્ષયોપશમ થવાથી ઉત્પન્ન થયેલા ચારિત્રના પરિણામવાળો સમ્યફ ચારિત્ર અંગીકાર કરીને સ્વીકારીને) ચરણ કરણમાં આવેલા બાર પ્રકારના તપ - અનુષ્ઠાનાદિ ક્રિયા કરતો પરિષહ ઉપસર્ગોને સારી રીતે સહન કરતો વળી હંમેશા અપ્રમત્ત પણે જ્ઞાનાદિ ગુણોને આરાધીને તેજ ભવમાં અથવા ઉત્કૃષ્ટથી સાત આઠ ભવમાં બધાથી પહેલાં મુક્તિ અને તેના સુખોને પામે છે. ઈતિ ત્રીજા નરની વિચારણા થઈ lill - હવે ચોથો દિશાની ભ્રાન્તિ વિનાનો અને અશક્ત પગવાળા સમાન કોઈ ભવ્ય તેવીજ રીતે ગુરુના ઉપદેશથી ચારિત્ર ધર્મની આરાધના કરવાની અશક્તિના કારણે બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકારીને સમ્યગૂજ્ઞાન, દાન, ક્રિયા, તપ, છ આવશ્યક (પ્રતિક્રમણ) પૌષધ વિ. ક્રિયાને કરતા સાતે ક્ષેત્રની આરાધનામાં તત્પર (લીન) ત્રીજે ભવે અથવા ઉત્કૃષ્ટથી અપ્રતિપાતી સમ્યકત્વના પરિણામવાળો બે વખત વિજય વિ. માં જઈને અથવા ત્રણવાર અચ્યતે જઈને” એ પ્રમાણેના વચનથી પાંચમે અથવા સાતમે ભવે મોક્ષે જાય છે. અને પ્રતિપાતિ સમ્યક્ત્વના પરિણામવાળો સંખ્યાતા વિ. ભવમાં ત્રીજા ભવ્ય પુરુષથી પછી અને પહેલાં અને બીજા પુરુષ થી પૂર્વે (પહેલા) મુક્તિને અને તેના સુખને સારી રીતે પામે છે. ઈતિ ચોથા પુરુષની વિચારણા થઈ. I૪ll. - હવે બે પંગુ પુરુષની વિચારણા કરે છે :- જેવી રીતે પાંચમો પુરુષ પંગુ, દિશાની ભ્રાન્તિથી વાહનવાળો હોવા છતાં અટવીમાં ભમ્યો તેવી રીતે કોઈ મિથ્યાષ્ટિ ક્રિયાને નહિ માનનારો, અજ્ઞાનતાથી ભરેલો, નિયતિ આદિને માનનારો, અથવા નાસ્તિક વિ. બધી રીતે મિથ્યાત્વમાં રહેલો, અથવા સમ્યગુ દર્શનમાં રહેલો, ક્રિયામાં રુચિ વગરનો, ક્રિયા ન કરવાના કારણે” જો કપિલ મતને જેણે જાણેલો છે તે ઘણા લાંબા કાળે મોક્ષને પામશે. ઈત્યાદિ શાસ્ત્રાનુસારે જ્ઞાન માત્રથી અથવા નિયતિ આદિ વડે જ મોક્ષને જાણતો ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 280) અંશ-૩, તરંગ-૪ BRERARSARRARRRRRRRRRRRRRRRRRRRRRRRRAAABUBARRABBORRER8888888888888888888888888 httituHaitiaithiliaaaaaaaaaaaaatifiliatrinidadabad ththanitiatiliant primarili[[LITYREXHEEEEEEEEEાવધHEligibriultimatumuksRahasatiliti! હિareaaaaaELauguessag: #eat
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy