SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Hવા તેને છૂપાવીને જ્યાં જલ્દી શંકા સહિત ચંચળ આંખવાળો તે જવા માટે તૈયાર થયો ત્યાં વિવેકથી આશ્રિત થયેલો એવો તે ક્ષણવારમાં વિચારવા લાગ્યો કે |રા અહો ધિક્કાર છે મને મારા હાથમાં રહેલા રાજાવાળા રાજ્યમાં વિશ્વમાં નિદિત કર્મ મારાથી થયું lill અહો જગતમાં ચોરી જેવું ભયંકર દૂષણ બીજું કોઈ નથી. જેના કારણે હું રાજ્યમાં પૂજ્ય હોવા છતાં પણ મેં રંકથી પણ હલકું કાર્ય કર્યું I૪ll પછી તેણે તે હાર યથાસ્થાને મૂકી દીધો. એક વખત રાજપત્નિથી પ્રાર્થના કરાયેલો ત્યાં જવા માટે પ્રવૃત્ત થયો તેટલામાં વિવેક રૂપી બધુ વડે બોધિત (પ્રેરિત) થયેલો તેણે ચિંતવ્યું અહા ! મારો મોહ કેવો છે. કારણ કે ભોગ સુખની સામગ્રી હોવા છતાં માતા સમાન રાજાની પત્નિમાં વિકારવાળું મન કર્યું III પરસ્ત્રીનો સંગ કરનાર પરલોકમાં નરકનું દુઃખ અને આલોકમાં શિરચ્છેદ. જેવી રીતે અહલ્યાનો સંગ કરનાર ઈન્દ્ર પણ અપયશને પામ્યો રા દાક્ષિણ્ય પણ એમાં નથી (કરવા યોગ્ય નથી, તેથી શ્રેષ્ઠ કલ્યાણને માટે પર નારી બહેન સમાન વ્રતનું મારે પાલણ કરવું જોઈએ fall વળી ક્યારેક જુગારના કૌતુકથી જુગારખાને ગયો તેટલામાં વિવેકના આવવાથી જુગારના દોષો અને વિપાક તથા નલ રાજા વિ. ના દષ્ટાન્તોને વિચારીને પાછો ફર્યો તેથી વિવેકથી આકૃષ્ટ થયેલા બધા ગુણો વડે તે આશ્રય કરાયો એટલે કે વિવેકથી ખેંચાયેલા બધા ગુણો તેનામાં આવીને વસ્યા - રહ્યા. એક વખત તેણે રાજાને પૂછ્યું હે દેવ ! રાજાનો ધર્મ કોઈનો વિશ્વાસ કરવો નહિ તે છે. છતાં પણ તમારો મારા જેવા પર આટલો વિશ્વાસ શા માટે છે. ? રાજાએ કહ્યું - આ લોકમાં વિવેકવાળા દોષવાળા પણ નિર્દોષ અને ખરાબ કુલમાં ઉત્તપન્ન થવા છતાં પણ કુલીન બને છે. તારામાં તે (વિવેક) પ્રગટ દેખાય છે. BASERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRSRSRSRSRSREBARBARA Ea૩૩- ૩૫-૨શ્યામHanuીયaaaaaaaa%a8888888ક્સ [[ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 20) અંશ-૨ તરંગ-૧૦] ગાક 08/BLI૪ ધીકાઠીયાવાડી કાકા
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy