SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ તેવી રીતે જટા, વલ્કલ, અંગ પર ભસ્મ, લંગોટ ધરનારા, આકડા ધતુરાના ફૂલવડે તથા બિલીથી દેવ પૂજાને કરનારા //ર૬ll. ગીત નૃત્યાદિ કરનારા, વારંવાર હાથની તાળીઓ વગાડનારા, વારંવાર મુખના અવાજ વડે વાજીંત્રનો (શંખનો) અવાજ કરનારા /રશી . અસભ્ય (અવિવેક) ભાષા બોલવા પૂર્વક મુનિને, દેવોને અને મનુષ્યોને હણનારા, અને વ્રતભંગ કરીને દાસી-દાસ પણે ઈચ્છનારા ll૨૮ પાશુપાત વ્રતને વારંવાર લેનારા અને છોડનારા ઔષધાદિ પ્રયોગ વડે લાખો જૂને હણનારા //ર૯ માનવના હાડકાના આભૂષણ ધરનારા, ખીલા જડેલા ખાટ ઉપર બેસનારા, ખોપરીના વાસણમાં ભોજન કરનારા, ઘંટ અને ઝાંઝરને ધરનારા //૩૮ll દારૂ, માંસ, સ્ત્રીના ભોગમાં નિરંતર આસકત વારંવાર ગાતાં નાચતાં કેડ પર ઘંટ ને બાંધનારા /૩૧// તેવી જ રીતે અનંતકાય કંદ વિ. ફળ, મૂળ તથા પત્ર ખાનારા વનવાસ કરતાં હોવા છતાં પણ સ્ત્રી પુત્રથી યુક્ત કરી તેવીજ રીતે ખાવા યોગ્ય, ન ખાવા યોગ્ય, પીવા યોગ્ય, ન પીવા યોગ્ય, ભોગવવા યોગ્ય ન ભોગવવા યોગ્યમાં બધું જ સમાન માનનારા કૌલાચાર્યની પાસે રહેનારા, યોગીના નામથી પ્રસિધ્ધિ ને પામનારા જિનેશ્વરના શાસનને સ્પર્શ નથી કર્યો એવા ચિત્તવાળા (જિન શાસનથી ઘણા દૂર એવા ચિત્તવાળા) બીજાઓને ધર્મ કેવો ? તેનું ફલ કેવું ? અને તેનો ઉપદેશ કેવી રીતે ઈતિ |૩૪. એ પ્રમાણે બહારથી અને અંદરથી અસાર પ્રથમ ભંગને અનુસરનારા કુગુરુઓ કહ્યા અને તેઓ પ્રથમ ભંગ અલંકારની જેમ ગુરૂના આકારને ધરનારા હોવા છતાં પણ વાહિક (મજૂર), મુગ્ધ, મિથ્યાષ્ટિ, મોહરૂપી અજ્ઞાનથી અંધ ચિત્તવાળા લોકોને તે માન્ય છે. અને વળી સ્પષ્ટ રીતે આરંભ કરનારા, અધર્મમાં પ્રવૃત્તિ કરનારા, દેવ દ્રવ્યનો પરિભોગ કરનારા, બીજાને Rahishumanshawnષagarsuinnishinsomnianikaanshunnusuhaaaaaaaaaaaaaaaaa aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) ( 91 ) તરંગ - ૧૫ | SiEET
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy