SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ROWAVA___ अथ उपदेशोपनिषद्वृत्तिविभूषितः ૩૫શરત્નોગ: श्रीवर्द्धमानं जिनवर्द्धमानं, सूरीन्द्रमेवं गुरुहेमचन्द्रम् । प्रणम्य नम्यं वितनोमि वृत्तिं, सद्रत्नकोषे ह्युपदेशसत्के ॥ इह हि परमकारुणिकः कोषकारः परोपकारप्रथनायारभमाणः शास्त्रमादौ मङ्गलाद्यभिदधन्नाह આહજ્યની લક્ષ્મીથી વૃદ્ધિ પામતા એવા શ્રી વર્ધમાનજિનેશ્વર તથા વંદનીય ગુરુ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીને પ્રણામ કરીને ઉપદેશના પ્રશસ્ત રત્નકોષ પર હું વૃત્તિ રચું છું. [૧] અહીં પરમ કરુણાધારક એવા કોષકારશ્રી પરોપકારનો પ્રસાર કરવા માટે શાસ્ત્રનો પ્રારંભ કરે છે, તેમાં સૌ પ્રથમ મંગલ વગેરે કહે છે -
SR No.022069
Book TitleUpdeshratna Kosh
Original Sutra AuthorN/A
AuthorPadmajineshwarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages92
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & Dictionary
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy