SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् सेसं कम्मेण वियावडाण अद्धाणखेयखिन्नाणं । वाहिसयपीडियाणं जराड़ संखंडियाणं च ॥ ९१ ॥ जस्स न नज्जइ कालो न य वेला न य दियहपरिमाणं । नए वि नथ सरणं णेइ बला दारुणो मच्चू ॥९२॥ १ ર સા एवं स इय जाव न चुक्कसि एरिसस्स खणभंगुरस्स देहस्स । जीवदयाए जुत्तो तो कुण जिणदेसियं धम्मं ॥ ९३ ॥ ८७ કાર્યોમાં અત્યંત વ્યસ્ત પ્રવાસના થાકથી થાકેલા, સેંકડો વ્યાધિઓથી પીડિત, ઘડપણથી સાવ ભાંગી ગયેલા જીવોનું બાકીનું આયુષ્ય એમાં જ પૂરું થઇ જાય છે. || ૯૧ || જેનો આવવાનો કાળ, સમય કે દિવસોનું પ્રમાણ જણાતું નથી, અને જણાય તો પણ તેનાથી બચવા માટે કોઈનું શરણ નથી. મૃત્યુ ભયંકર છે, એ જબરદસ્તીથી જીવને ઉપાડી જાય છે. ॥ ૯૨ ॥ આ સ્થિતિમાં - જ્યાં સુધી આ ક્ષણભંગુર શરીરથી તું ભ્રષ્ટ ન થાય, ત્યાં સુધી જીવદયાને ધારણ કરીને જિનકથિત ધર્મનું પાલન કરે. ॥ ૯૩ || ૩. ગ -. નરણ । રે. ગ ०णं न य वेला । 1
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy