SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् ८३ भवलक्खेसु वि दुलहं संसारे मूढजीव ! मणुयत्तं । तेण भणिमो अलज्जिर अप्पहियं किं न चिंतेसि ? ॥८६॥ आत्मकल्याणसत्कं दुर्लभतमं साधनमवाप्यापि तदसाधनं निस्त्रपत्वपिशुनमिति भावः । किञ्च दिहाड़ दो वि तिन्नि वि अद्धाणं होइ जं तु लग्गेण । सव्वायरेण तस्स वि संबलए उज्जमं कुणसि ॥८७॥ १ મનુષ્યપણું દુર્લભ છે” એમ જાણીને જીવદયા કરો, જે સર્વ દુઃખોને દૂર કરે છે. II ૮૫ ॥ હે મૂઢ જીવ ! સંસારમાં લાખો ભવોમાં પણ મનુષ્યપણું દુર્લભ છે. હે નિર્લજ્જ ! માટે અમે કહીએ છીએ કે આત્માના હિતનો વિચાર કેમ નથી કરતો ? || ૮૬ | આત્મકલ્યાણનું અત્યંત દુર્લભ સાધન મેળવ્યા પછી પણ આત્મકલ્યાણને ન સાધવું, એ નિર્લજ્જપણાનું સૂચક છે, એવો અહીં ભાવ છે. વળી – તારે બે-ત્રણ દિવસ માટે પ્રવાસ કરવાનો હોય, તેમાં પણ તું સર્વ આદરથી શંબલ (ટિફીન) લઈ જવાનો ઉદ્યમ કરે છે. II ૮૭ || १. क - कुइ । ख कुसु । २. गं ૰i |
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy