SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ८० जीवदयाप्रकरणम् मुत्तस्स पुरीसस्स य, जायड़ जह वच्चकिमिउ व्व (तन्दूलवैचारिके ४-५ ) । एवञ्च - भमिऊण गब्भगर्हणे दुक्खाणि य पाविऊण विविहाई । लब्भइ माणुसजम्मं अणेगभवकोडिदुल्लभं ॥८०॥ - इति - तेषु विविधेषु दुःखेषु जन्मदुःखं यथा वीसरसरं संतो, सो जोणिमुहाओ निष्फिडड़ जीवो । माउए अप्पण वि य, वेयणमउलं जणेमाणो इति (तन्दूलवैचारिके ३), एव मनेकभवकोटिदुर्लभं मानुषजन्म लभ्यते, प्रसिद्धं च प्रवचने વિષ્ટાની વચ્ચે ગર્ભમાં થયો. (તંદૂલવૈચારિક ૪-૫) खा रीते - ભવાટવીમાં ભટકીને અને વિવિધ દુ:ખો પામીને અનેક કરોડ ભવોમાં પણ દુર્લભ એવો મનુષ્ય ભવ મળે 3. 11 20 11 તે વિવિધ દુઃખોમાં જન્મનું દુઃખ આ પ્રમાણે હોય છે - તદ્દન અપ્રિય સ્વરથી અવાજ કરતો, માતાને અને પોતાને પણ અતુલ્ય વેદના ઉત્પન્ન કરતો, એવો તે યોનિના મુખમાંથી બહાર નીકળે છે. (તંદૂલવૈચારિક ૩) આ રીતે અનેક કરોડ ભવોમાં પણ દુર્લભ એવો મનુષ્યજન્મ મેળવાય છે. મનુષ્યજન્મ દુર્લભ છે, એ १. ग व्हणं दु०
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy