SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् ५३ जानीत एव यूयं सर्वमप्येतादृशं लोकमित्यभिप्रायः । ततः - एवं जीवदयाविरहियस्स जीवस्स मूढहिययस्स । किं अथ किंचि सुक्खं तिलतुसमित्तं पि संसारे ? ॥६७॥ यथा कदलीकाण्डे सारलवोऽपि न भवति, तथोक्तविधया भयादिभयङ्करदुःखनिचिते संसारे सुखलवोऽपि नास्त्येवेति भावः । एतदेव प्रकारान्तरतः समर्थयति जरजज्जरियकवाडयाई दरभग्गभित्तिभागाई । मडहाइ मंगुलाई गेहाई भवणिरहियाइं ॥६८॥ આશય એ છે કે આવા સર્વ લોકને તમે જાણો જ છો. તેથી - આ રીતે જીવદયાંથી અત્યંત રહિત અને મૂઢ હૃદયવાળા જીવને સંસારમાં શું તલના ફોતરા જેટલું પણ સુખ છે ? | ૬૭ ॥ જેમ કેળના થડમાં થોડો પણ સાર ન હોય, તેમ ઉપરોક્ત રીતે ભયો વગે૨ે બિહામણા દુઃખોથી ભરેલા સંસારમાં થોડું પણ સુખ નથી જ એવો આશય છે. આ જ વાતનું અન્ય પ્રકારથી સમર્થન કરે છે - ઘરના દરવાજા બહુ જુના હોવાથી જર્જરિત થઈ ગયા છે. જે ઘરની ભીંતોના ભાગો અડધા તૂટી ગયા છે. जज्जरजज्जरियसकज्जलाई । २. ग तमणि० । १. ग -
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy