SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ४९ जीवदयाप्रकरणम् खणरुटुं खणतुटुं खणमित्तं चेव नूण वेलवियं । खणदिट्ठनट्ठसुक्खं किं न मुणह एरिसं लोयं ? ॥५५॥ सारीरमाणसेहि य दुक्नेहिं समुत्थयं निराणंदं । अप्पसुहं बहुदुक्खं किं न मुणह एरिसं लोयं ? ॥५६॥ दुज्जिमियदुन्नियत्थं दुज्जणदुब्बयणदूमियसरीरं । . चिंतादूमियमणसं किं न मुणह एरिसं लोयं ? ॥५७॥ જેઓ ક્ષણવારમાં ગુસ્સે થઈ જાય છે ને ક્ષણવારમાં ખુશ થઈ જાય છે. જેઓ ક્ષણ માત્ર માટે જ નક્કી પીડિત થાય છે. (વેવિ = વંચિત / પીડિત | હેરાન થયેલ.) જેઓ હજી તો સુખ જુએ છે અને ક્ષણવારમાં તેમનું સુખ નષ્ટ પણ થઈ જાય છે, એવા લોકોને શું તમે નથી જાણતા? તે પપ . શારીરિક અને માનસિક દુઃખથી ઢંકાયેલા, આનંદરહિત, અલ્પ સુખવાળા અને ઘણા દુઃખવાળા એવા લોકને શું તમે નથી જાણતા? . પ૬ નથી જેમના ભોજનના ઠેકાણા કે નથી તો જેમના વસ્ત્રોના ઠેકાણા, દુર્જનોના તીખા-કડવા વચનોથી જેમના શરીર પીડિત થાય છે, ચિંતાઓથી જેમનું મન સંતાપ પામે છે, એવા લોકને શું તમે નથી જાણતા? ૫૭ .
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy