SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् ४३ मिति चेत् ? हिंसाकृतपापस्य दुःखसहस्रानुबन्धित्वादिति गृहाण, तदेव साक्षादाचष्टे - जो पहरड़ जीवाणं पहरड़ सो तो सत्सु । ગળાને નો વરી યુવષ્વસહસ્સાળ સો માળી કરણી परमार्थतः प्रहारमात्रस्य स्वगोचरतापर्यवसानात्, एकान्ततः स्वदु:खहेतुत्वादिति हृदयम्, तदागमः - तुमं सि नाम स च्चेव जं हंतव्वं ति मन्नसि કૃતિ (આવારાì) | ઞતો દુ:અनिर्विण्णेन विरन्तव्यं हिंसात:, अपरथा तद्भावध्रौव्यात्, - સમાધાન - કારણ કે હિંસાથી કરાયેલું પાપ હજારો દુ:ખોની પરંપરા ઊભી કરે છે. આ જ વાત સ્વયં ગ્રંથકારશ્રી કહે છે - જે જીવો પર પ્રહાર કરે છે, તે પોતાના સ્વઅંગોમાં પ્રહાર કરે છે. (આ રીતે) જે પોતાનો શત્રુ છે, તે હજારો દુઃખોને ભોગવે છે. ॥ ૪૨ ॥ વાસ્તવમાં કોઈ પણ પ્રહાર પોતાના ઉપર જ થતો હોય છે. બીજાને એ પ્રહારથી દુઃખ થાય કે ન પણ થાય, પણ પોતાને તો એકાંતે દુ:ખ થાય જ છે. તેથી જ આગમમાં કહ્યું છે- જેને તું હણવા ઇચ્છે છે, એ તું પોતે જ છે. (આચારાંગ). માટે જેને દુઃખોથી નિર્વેદ થયો હોય, તેણે હિંસા છોડી દેવી જોઈએ. અન્યથા દુઃખ અવશ્ય १. ख अप्पणोसुग० । २. ख. ग પ્પાાં નો । -
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy