SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् यत एवं ततः - मा कीरउ पाणिवहो मा जंपह मूढ ! अलियवयणाई। मा हरह परधणाई मा परदारे मई कुणह ॥३४॥ प्राणिवधादिनिवृत्तेरेव कथञ्चिद्धर्मप्रवृत्त्यात्मकत्वादित्याशयः । एवं परिग्रहतोऽपि निवर्त्तितव्यमित्याह - सयणे य धणे तह परियणे य को कुणइ सासया बुद्धी । अणुधावंति कुढेणं रोगा य जरा य मच्चू य ॥३५॥ પૂજાય છે. જે ધનનો અભિલાષી છે, તે દાસ અને સેવકની જેમ પરાભવ પામે છે. તે ૩૩ II જેથી આવું છે, તેથી - હે મૂઢ ! જીવહિંસા ન કરો. અસત્ય વચનો ન બોલો. બીજાના ધનને ન હરો. પરસ્ત્રીની ઇચ્છા ન કરો. | ૩૪ . કારણ કે જીવહિંસાથી નિવૃત્તિ એ જ કથંચિત ધર્મપ્રવૃત્તિરૂપ છે, એવો આશય છે. એ રીતે પરિગ્રહથી પણ નિવૃત્તિ લેવી જોઈએ એ કહે છે - સ્વજન, ધન અને પરિજન શાશ્વત છે, એવું કોણ માને છે ? રોગ, જરા અને મૃત્યુ એવી રીતે પાછળ દોડે છે, જાણે તેઓ કોઈ ખોવાયેલી વસ્તુને શોધતા હોય. | ૩૫ ||
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy