SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ રહ जीवदयाप्रकरणम् પુનરાવણે - धम्मं करेह तुरियं धम्मेण य हुंति सब्बसुक्खाइं । जीवदयामूलेणं पंचिंदियनिग्गहेणं च ॥२४॥ नानुपहत्य भूतानि भोग: सम्भवतीत्युक्तेरिन्द्रियनिग्रहस्य धर्महेतुत्वं प्रतिपत्तव्यम्, इत्थमेव भोगविरतेर्भूतानुपघातात्मकजीवदयासम्भवात् । किञ्च - जं नाम किंचि दुक्खं नारयतिरियाण तहय मणुयाणं । तं सव्वं पावेणं तम्हा पावे विवज्जेह ॥२५॥ તેનું ફળ છે, આ જ વસ્તુ ફરીથી કહે છે – શીઘ ધર્મ કરો, જીવદયામૂલક અને પંચેન્દ્રિયના નિગ્રહરૂપ એવા ધર્મથી જ સર્વ સુખો થાય છે. એ ૨૪ | જીવોનો ઉપઘાત કર્યા વિના ભોગ સંભવતો નથી. એવી ઉક્તિથી ઇન્દ્રિયનિગ્રહ એ ધર્મનું કારણ છે, એમ સમજવું જોઈએ. કારણ કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી જ ભોગથી વિરતિ કરી શકાય છે, અને તેનાથી જીવોને ઉપઘાત નહીં કરવારૂપ જીવદયા સંભવે છે. વળી – - નારક, તિર્યંચ તથા મનુષ્યોને જે કાંઈ પણ દુઃખ છે, તે સર્વ પાપથી છે, માટે પાપોનો ત્યાગ કરો. | ૨૫ .
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy