SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् प्रव्रजित एव जीवदयासामग्र्यं सम्भवतीत्यभिप्रायः, अत एवाहुराचार्या: - पुढवाइसु आरंभो परिग्गहो धम्मसाहणं मुत्तुं । मुच्छा य तत्थ बज्झो इयरो मिच्छत्तमाईओ ॥ चाओ इमेसि सम्मं मणवयकाएहिं अप्पवित्तीओ । एसा खलु पव्वज्जा मुखफला होइ निअमेण - इति (पञ्चवस्तुके ७, ८) । अन्यत्रापि - आरंभे नत्थि दया - इति । यत एवम्, तो जाणिऊण एयं मा मुज्झह अत्तणो सकज्जेसु । सव्वसुहकारणाणं बीयं ता कुणह जीवदयं ॥२२॥ થાય છે. માટે જે લોભ અને આરંભથી નિવૃત્ત છે, તે આત્મામાં જ જીવદયા હોય છે. / ૨૧ / આશય એ છે કે, જેણે પ્રવજ્યા લીધી છે, તેમાં જ સંપૂર્ણ જીવદયા સંભવે છે. માટે જ પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે - પૃથ્વી વગેરેમાં આરંભ અને ધર્મોપકરણ વિના પરિગ્રહ, ધર્મોપકરણમાં પણ મૂચ્છ એ બાહ્ય પરિગ્રહ છે અને મિથ્યાત્વ વગેરે એ આવ્યંતર પરિગ્રહ છે. તેમાં મન-વચન-કાયાથી પ્રવૃત્તિ ન કરવી, એ તેનો સમ્યક ત્યાગ છે. આવો ત્યાગ એ જ પ્રવજ્યા છે, તે અવશ્ય મોક્ષફળદાયક છે. (પંચવસ્તુક ૭, ૮). અન્યત્ર પણ કહ્યું છે – આરંભમાં દયા નથી. જેથી આવું છે, તેથી આ જાણીને આત્માના સ્વકાર્યમાં મોહ નહીં પામો. માટે સર્વસુખના કારણોનું બીજ એવી જીવદયા
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy