SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ २२ जीवदयाप्रकरणम् चात्र सिद्धान्त: - सब्बे पाणा पियाउया सुहसाया दुक्खपडिकूला अप्पियवहा पियजीविणो जीविकामा सव्वेसिं जीवियं पियं - इति (आचाराङ्गे २-३-८१) । प्रसिद्धं च प्रवचनेऽभयदानोत्तमत्वं चौरज्ञातत: । इतोऽपि हिंसा त्याज्येत्याह - पाणिवहपायवाओ फलाई कडुयाइं हुंति घोराइं । ન ચ વટુચવીચગાયં વીસ મદુરે પન્ન નો ૨૮ निंबाओ न होइ गुलो उच्छू न य हुँति निंबगुलियाओ। हिंसाफलं न होइ सुखं न य दुक्खं अभयदाणेणं ॥१९॥ પણ સાક્ષી છે – સર્વ જીવોને આયુષ્ય પ્રિય છે, સર્વ જીવો સુખાભિલાષી છે, સર્વ જીવોને દુઃખ પ્રતિકૂળ છે. સર્વે એપ્રિયનો પ્રતિકાર કરે છે, સર્વને જીવન પ્રિય છે, સર્વને દીર્ઘ કાળ જીવવું ગમે છે, સર્વને જીવિત પ્રિય છે. (આચારાંગે ૨-૩-૮૧). અભયદાન ઉત્તમ છે, એ વાત પ્રવચનમાં ચોરના ઉદાહરણથી પ્રસિદ્ધ છે. એક અન્ય કારણથી પણ હિંસાનો ત્યાગ કરવો જોઈએ, એ કહે છે હિંસારૂપી વૃક્ષથી ભયંકર કડવા ફળ થાય છે. કડવા બીજથી મધુર ફળ થાય એવું લોકમાં દેખાતું નથી. ll૧૮ લીમડાથી ગોળ બનતો નથી, લીમડાની ગોળીથી (લીંબોળી)થી શેરડી ઉગતી નથી. હિંસાથી સુખ મળતું નથી, અભયદાનથી દુઃખ મળતું નથી. તે ૧૯ //
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy