SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् लङ्कृतान्, एवम्भूतान् सकलश्रमणान् - सार्धद्वीपद्धयविभूषणान् त्रैकालिकान् निखिलानगारान्, जिनाज्ञानुयायिष्वप्यन्यतममात्राश्रयपूज्यबुद्धेः कालुष्यपिशुनत्वात्, यदुक्तम्-नोअप्पणा पराया, गुरुणो कईया वि हुँति सुद्धाणं । जिणवयणरयणमंडण - મંદિર સવે વિ તે સુગુરુ - રૂતિ (દશત ૨૦૫), નિત્યા - तल्लोकोत्तरगुणगणविषय - स्पृहातिरेकात् प्रणिपत्य, जीवदयाप्रकरणम् - सर्वसत्त्वकृपाधिकारां ग्रन्थपद्धतिम्, वक्ष्ये - जिनागममुपजीव्योच्चारगोचरीकरिष्ये । ગુપ્તિઓથી અલંકૃત છે. એવા પ્રકારના સર્વ શ્રમણોને – અઢી દ્વીપના આભૂષણ સમાન ત્રણે કાળના સકળ મુનિ ભગવંતોને. અહીં સર્વ સાધુઓને વંદન કર્યા, તેનું કારણ એ છે કે તેઓ બધા જિનાજ્ઞાના અનુયાયી છે. તેમાંથી અમુકને જ પૂજ્ય માનવા, એ હૃદયની મલિનતાનું સૂચક છે. કહ્યું પણ છે – આ મારા ગુરુ ને આ પારકા, એવું કદી શુદ્ધ જીવોના મનમાં થતું નથી. કારણ કે જેઓ પણ જિનવચનરૂપી રત્નવિભૂષણથી અલંકૃત છે, તે સર્વ સદ્ગુરુ છે. (ષષ્ટિશતકે ૧૦૫) નમસ્કાર કરીને = તેમના લોકોત્તર ગુણો પરની અત્યંત સ્પૃહાથી પ્રણામ કરીને, જીવદયા પ્રકરણ = સર્વ જીવો પર કૃપાના અધિકારવાળી ગ્રંથપદ્ધતિ કહીશ =
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy