SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ' लक्षणं मङ्गलं वितन्वान आह संसयतिमिरपयंगं भवियायणकुमुयपुन्निमाइंदं । १ कामगइंदमइंदं जगजीवहियं जिणं नमिउं ॥१॥ पंचमहव्वयगुरुभारधारए पंचमि ते । તિપુત્તે नमिऊण सयलसमणे जीवदयापगरणं वुच्छं ॥२॥ जीवदयाप्रकरणम् - संशयतिमिरपतङ्गम् - सन्देहान्धकारनिःशेषनिराकरणविधौ विभाकरविभम् उक्तञ्च कह सव्वणुत्ति मई, जेणाहं અને જીવદયાના પ્રતિપાલક શ્રમણ ભગવંતોને ભક્તિથી પ્રણામ કરે છે - સૂર્યની જેમ સંશય- અંધકારનો નાશ કરનારા, પૂનમના ચંદ્રની જેમ ભવ્યજન - કુવલયોને આનંદિત કરનારા, સિંહની જેમ કામ-ગજરાજનો પરાજય કરનારા, વિશ્વના હિતકારક જિનને નમસ્કાર કરીને .. ॥ ૧ ॥ પંચ મહાવ્રત - મહાભારના ધારક, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિથી યુક્ત એવા સર્વ શ્રમણોને નમન કરીને જીવદયા પ્રકરણ કહીશ. ॥ ૨ ॥ સંદેહ એ અંધકાર છે. જેઓ સૂર્ય બનીને એ અંધકારનો સંપૂર્ણપણે નાશ કરે છે, કહ્યું પણ છે સર્વજ્ઞ છો, એવું કેવી રીતે મનાય ? ‘કારણ કે હું સર્વ આપ . T-૰મિકૃતિમુિત્તે । -
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy