SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ जीवदयाप्रकरणम् न हि वार्द्धक्यबलात्काराभिभूतं पुरुषं रक्षितुं प्रभवति स्वजनवर्गः, जीवदयाया एव जराज्वरौषधत्वादित्यासेवनीयમેવતિ ભાવ: | વિશ્વ - भवरन्ने जीवमओ जो गहिओ तेण मरणसीहेण । ૩મત્યાં મોટું સયા જેવા ય ફંદા વિ . अन्वाह - जहेह सीहो व मियं गहाय, मच्चु नरं णेइ उ अन्तकाले । न तस्स माया न पिया न भाया, कालंमि तंमि सहरा भवंति - इति (वैराग्यशतके ४३) । न हि स्वतोऽशरणा: - ઘડપણની જબરદસ્તીથી પરાભવ પામતા પુરુષને સ્વજનવર્ગ બચાવી શકતો નથી. કારણ કે ઘડપણરૂપી તાવને મટાડવાનું એક જ ઔષધ છે, જીવદયા. માટે તેનું સેવન કરવું જોઈએ, એવો અહીં ભાવ છે. વળી – સંસારાટવીમાં તે મરણસિહે જે જીવમૃગનું ગ્રહણ કર્યું છે, તેને છોડાવવા માટે સ્વજનો, દેવો અને ઇન્દ્રો પણ સમર્થ નથી. / ૧૦૮ .. કહ્યું પણ છે – જેમ સિંહ હરણને ઉપાડી જાય, તેમ મૃત્યુ અંતકાળે મનુષ્યને લઈ જાય છે. તેના માતા, પિતા કે ભાઈ તે સમયે તેના સહાયક બનતા નથી. (વૈરાગ્યશતક ૪૩)
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy