SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् जो जीवदयाजुत्तो तस्स सुलद्धो य माणुसो जम्मो । जो जीवदयारहिओ माणुसवेसेण सो पसुओ ॥९६॥ दयालुत्वमेव मानुषलक्ष्मेति हृदयम् । पक्षान्तरं प्रस्तौतिअहवा दूरपणट्ठो संपई पसवत्तणस्स सो पुरिसो । जो जीवदयाजुत्तो करेइ जिणदेसियं धम्मं ॥१७॥ लक्षणानुयायित्वालक्षितभावस्य । किञ्च - જે જીવદયાથી યુક્ત છે, તેનો મનુષ્ય જન્મ સફળ છે. જે જીવદયા રહિત છે, તે મનુષ્યના વેષમાં પશુ છે. || ૬ || દયાળુપણુ એ જ મનુષ્યનું ઓળખચિહ્ન છે, એવો અહીં આશય છે. અન્ય પક્ષના ઉપન્યાસ કરે છે અથવા તો જે જીવદયાથી યુક્ત થઈને જિનકથિત ધર્મને આચરે છે, તે જીવ વર્તમાનમાં પશુપણાથી અત્યંત દૂર ગયો છે. / ૯૭ | કારણ કે લક્ષિતભાવ (મનુષ્યપણું) એ લક્ષણ (દયાળુતા)ને અનુસરે છે. માટે જો કોઈ પશુમાં પણ દયા હોય, તો એ મનુષ્યતુલ્ય સમજવો જોઈએ. વળી - . - ૦૫ સેo |
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy