SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् जस्स दया सो. तवस्सी जस्स दया सो य सीलसंजुत्तो। जस्स दया सो नाणी जस्स दया तस्स निव्वाणं ॥१५॥ यस्य दया स तपस्वी, कर्मणां तापनात्तप इति लक्षणसमन्वयाद्दयायास्तपोरूपत्वानतिक्रमात्, दयालोरेवानेषणादावनशनप्रभृतितपसि_ ग्लानानुकम्पादिभिर्वैयावृत्यमुख्यतपसि वा પ્રવૃત્તિસમૂવી , યસ્ય રથ, સ. ૨શત્રસંયુત્તર, પ્ર સુપાત્ર છે, તે જ વાસ્તવમાં પૂજનીય છે. વળી – જેનામાં દયા છે, તે તપસ્વી છે. અને જેનામાં દયા છે, તે શીલસંપન છે. જેનામાં દયા છે, તે જ્ઞાની છે. જેનામાં દયા છે, તે નિર્વાણ પામે છે. ૯૫ | જેનામાં દયા છે, તે તપસ્વી છે, કારણ કે “જે કર્મોને તપાવે, તેનું નામ તપ” – આવું તપનું લક્ષણ છે. આ લક્ષણનો દયામાં સમન્વય થાય છે માટે દયા એ તપરૂપ જ છે. વળી જે દયાળુ હોય, તે જ અનેષણા વગેરેના પ્રસંગે ઉપવાસ વગેરે તપમાં અને ગ્લાનની અનુકંપા આદિથી વેયાવચ્ચ વગેરે તપમાં પ્રવૃત્ત થાય છે. જેનામાં દયા છે, તે શીલસંયુક્ત છે, કારણ કે પૂર્વે કહેલી ૨. મ. - સંપત્તો !
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy