SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સમિ કેતસાર, પૈગ્યા કહેતાં પરલોકને વીશે હીતકારી તથા અનુગામીક કુળ કહ્યું. પેચા ઉત્તરાધ્યયન નવમે અધ્યયને શબ્દે પાક એ અર્થ ઘણે સુત્રે કહ્યો છે. હાવનમી ગાથામાં પેહેલા બે પદમાં કહ્યુ છે. इहंसि उत्तमो नंते ॥ पेच्चाहोहिसिउत्तमो ॥ અર્થઈ. એ ભવને વીષે. ઉં. પ્રધાન છે. ભ. હું પુજ, ધે. પરંભવને વિષે. હા. હાઈસ. ઉ. ઉત્તમ. તથા પ્રસ્નવ્યાકરણે સવારે પેહેલે અધ્યયને પેવા માવિયં આગમસિ મઢે કહેતાં છે. પરભવને વિષે. ભા. સુખ ઉપજાવે. આ. ચ્યાગમી કાળે. ભ. કલ્યાણના કરણહાર એવા પાડે છે. તીમ ભગવંતને વંદા કીધી, તે પરલોકનો અર્થ સીżપણે ગણ્યા. ૪. તીવાર પછી સુરિયાને સેવક દેવને તેડીને ઇમ કહ્યું તુને ભગવત પાસે જાઓ. વંદા કરી જોય પ્રમાણે પુજો, પાણી છાંટા, પુપ વૃષ્ટી કરા. વિદ્યું સૂવરામિનમનનો રેહ કહેતાં દે. પ્રધાન વીક્રીય. સુ. દેવતાને આવવા દ્વેગ મડલા. ક. કરા. પોતે જ દેવતાને આવવા જોગ ભોમકા કરી; પણ ઇમ ન કહ્યું જે, ભગવતને રહેવા દ્વેગ કરી. સ્યા માટે જે ભગવંત તો ફુલ, પાણી, ધુપ દીપના ભાગી નથી. એ આાવણહારની શાભાછે. પછે સેવક દેવતાયે તીમજ કીધે. પુલને અધીકારે હીંસ્યાધી કહેછે જે ‘“નયા થયા માત્તુર” જલજા તે (કમળના) ફુલ થલા તે (જાઇ,જીઇનાં) ફુલ. તે સચીત પુલની વૃષ્ટી માનેછે. વળી સમવાયંગ ચેાત્રીસમે સમવાયે કહ્યો. “જલથલય” તે સચીત કુલ માનેછે. તેના ઉત્તરઃ જેવાર સુાિભને સેવકે પુષ્પની વૃષ્ટી કીધી તીહાં અને પાણીની વૃટી કીધી તીહાં કહ્યુ છે. न वद्दलं विउवईश्त्ता पुष्पवद्दलं वि उवईश्ता અર્થ.અ. સેવક દેવતા. પુ. ફુલનું વાદળ. વિ. વિયે. વીક્રે કીધાનો પાડે છે. જીમ જન્મ મચ્છવ કરતાં ઘણા દ્વીપ, સમુદ્રના પુલ, માટી, પાણી આપ્યાં કહ્યાં છે, તીમ ઇહાં આણ્યા નથી કહ્યાં. અને જીહાં આાણ્યાં કહ્યાં છે તાહાં સચીતહીજ જાણવા. તીહાં. અમારું પુનવરું નિકવ્વર્ડ. કહેતાં અ. સેવક દેવતા. પુ. ફુલનું વાદળ. વી. વીયે. એવા
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy