SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સમકતસાર, म्मो नाम अर्हा नविस्सह तथ तुम्मं बहुरं वासाइं केवली परियागं पाउणित्ता सिझिहिति तएणं से कन्हे वासदेवे अरहहर्ड अरिठनेमी अंतिए एयमठं सोचा निग्रम्म हठ तुठे अफोडेइ२त्ता तिवइछेदिई२त्ता सींहनायं करेई रत्ता. અર્થ–એ. એમ. ખ. ની. તુ. તમે. દે. હે દેવાનુંપ્રીય. ત. ત્રીજી. પુ. પ્રથવી. ઉ. ઉજલી સુષ. ન. નરકથકી. અ. આંતરા રહીત ઉ. નકલીને. ઈ. એહી જ. જે. જંબુદ્વિપ૨. ભા. ભરથ છે. પુ. ખુડ. જ. દેશને વીએ. સ. સયાર. ન. નગરને વિખે. બા. બારમો. અ. અભમ. ના નામે. આ તીર્થકર. ભ. થાઈશ. ત. તીહાં. તુ. તમે. બ. ઘણું. વી. વરશની. કે. કેવલીની. ૫. પર્યાય. પા. પાલીને. સિ. સર્વ કાર્ય સીદ્ધ થાશે મુક્તિ જાશે. ત. તીવારે. સે. ત. ક. કૃષ્ણ. વા. વાસુદેવ. અ. અરીહંત. અ. અરીષ્ટનેમીને. અં. સમીપે. એ. એ અર્થ. સો. સાંભલીને. નિ. વિમાશી. હ. હર્ખ. તુ. સંતોષ પામે. અ. અરોટ કર્યો, હર્ણ કરીને. તિ. ત્રાહુફાળે ઉદક્ય ઉદકીને. સીં. સીંહનાદ કરે કરીને. હિં કૃષ્ણ તું બારમે છન થાઇશ એમ કહ્યું. તે સાંભળીને શ્રીકૃષ્ણ હરખ્યા, નાચ્યા. કુધા, ત્રીપદી છેદી, સીંધનાર કીધે, પિતાના મન થકી આનંદ પામ્યા, પણ ઇન ધ જાણીને કોઈ ગણધરે, સાધુએ, શ્રાવકે, દેવતાએ, વાંદયા નહીં. પ્રસંસ્યા નહીં. તે ધવ્ય નીખે કેમ વંદનીક હે? ૨ વાલી ઠાંણાગ સુત્ર નવમઠાણે શ્રીમહાવીરે સભા મણે કહ્યો જે, શ્રેણીક રાજા મુજ શરીખો જીન પ્રથમ થકી થાશે આખે, ગાણા, પરીવાર, પરૂપણ, મુજ સરખી કરશે એમ કહ્યું. પણ તે સમયે સાધુ, શ્રાવકે, ગણધરે, દેવતાએ, કોઈએ વાંદયા નહીં. તે પ્રવ્ય ની વંદનીક કીમ હૈ? ૩. વલી જ્ઞાતા અધ્યયન આઠમે અરણકશ્રાવક મીયુલાનગરીએ ગયા. કુંભારાજાને કંડલને જોડો આપ્ટે, પણ અંતરિ મળે મલ્લીનાથ સ્વામી
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy