________________
સાકૃતસાર
૧
तप१२ नियम अनेक निग्रह संयम १७ सझाय५ ध्यानधरमशुक्ल ॥
અર્થ.—માનીલે પુછ્યું તમારે હે ભગવંત જાત્રા. તિપ્રસ્ન ત્યારે ભગવત ઉત્તર દેછે. હૈ સામીલ જે માહ ઇહાં તપ અસનાદી ખારું ભેદે નીયમ તે વીખય અભીગ્રહ વિસેસ સજમ તે સતર ભેદે સઝાય સ્વાધ્યાય રૈયા વૃષાદીને વસ્યું રાત્રી દીવસને વીષે કરવા ઈત્યાદી રૂપે તે સ્થાવસ્યક છએ ભદ્રે સામાયકાદીક જે બેગ તેને વીખે જતના પ્રવૃતિ તે જાત્રા કહીએ.
એટલી કરણી કરવી એ અમારે જાત્રા ઇમ કહ્યા. જે બત્રા શમાહાવીરે સોમીલને કહી, જીમ માહાવીર તીમ રૂખભદેવ સર્વ તીર્થંકરનું જ્ઞાન દસન સમકીત એક સરખુંછે. તીવારે રીખભદેવને પણ એહીજ જાત્રા જાણુકી. પુરવે નવાણુંવાર રૂખભદેવ સેત્રઅે આવ્યા કહેછે જાત્રા કરી એ સર્વ સુત્ર વિરૂદ્ધ કહેછે. જો રૂખભદેવ એ ભાવે જાત્રા માનેછે તા ભરથને દેહરા કરાવ્યાના ઉપદેશ કામ દીએ? જે કાર્ય તે ન કરે તે કાર્યની સ્માના અનેરાને કીમદે? તે વીચારી જોજો.
૧. વલી ભગવતી સતક વીસમે ઉદ્દેસે ઞામે કહ્યુંછે જે,
तिथं नंते तिथंकरे तिथं गोयमा रहा ताव नियमं तिथंकरे तिथंपुर्ण चाऊवणाइले श्रमण संघे पनंते तंजहा संमणा समणीर्ड सावय साविया ॥
અર્થ.—તિર્થ પ્રરછાવથીજ કહેછે તીર્થ ચતુર વિધ વિષે સંધરૂપ કહીએ? અથવાં તીર્થંકર તે વીર્ય કહીએ? ઇતિપ્રસ્ત. હવે ભગવત ઉત્તર કહેછે. હે ગાતમ સ્મરીહતાવત પહીલા તીર્થંકર તીર્થ પ્રવરતાવણહારછે પણ તીર્થ નહીં તો તીર્થ વલી ચ્યાર વર્ણ જીહાં તે ચાતુર વર્ણ કહીએ તેહ ક્ષમાદી ગુણૅ કરી વ્યા! શ્રમણ સંધ તે કહેછે શ્રમણ (સાધુ) શ્રમણી (સાધવી) શ્રાવક શ્રાવકા,