SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ उद्योखणा. પ્રતિમા મતીયે ટીકા, ચુરણ, ભાષ, વૃતિ, પ્રકરણ વગેરે ગ્રંથ બનાવી તેમાં કેટલીએક બાબતની કલપીત સાખ દેખાડી કઈક ભવ્યજીવને #ાવી પિચ્યાતરૂપ પાસલામાં નાખ્યા ને નાખે છે. તેમાંથી નીકળવાને અર્થે તથા હવે પછી નહીં પડવાને અર્થે તેમજ સુદમાગ ઓળખવા સારૂ સંવત ૧૮૬પ ની સાલમ માહાનપુરૂ૫ શ્રી જેઠમલજીસ્વામીયે સુલ સીદ્ધાંત અનુસાર આ સમકિતસાર લે છે. તેને આશરે તંતેર વરશ થયા, પણ તેને જોઈએ તેટલે ફેવ મારા દેખવામાં નહીં આવવાથી આ પુસ્તક છપાવી બહાર પાડેલ છે. આ પુસ્તકનો બીજો ભાગ છપાવી બહાર પાડવા મેં વિચાર ધારે છે. અને તેમાં શુદ્ધ શીદ્ધાંતને અનુસરે આ પુસ્તકમાં નહીં આવેલ વીપ ‘દાખલ કરવા ધારેલા છે. માટે સર્વ જૈનધમિ સદગ્રહને વીનંતી કરવામાં આવે છે કે, તેવા વીષા, સંસોધન કરી જેમ બને તેમ વળાશરમહરબાનીની રાહ મારા તરફ મોકલવા ખાએશ ધરાવશે એવી આશા રાખું છું અને જેના તરફથી જે જે વીપયા. આવશે તેઓના નામ ઉપકારની સાથે પ્રગટ કરવામાં આવશે. કદી દયે તેટલા વિષયોને સંગ્રહ નહીં થસે. તાપણ. આ પુસ્તકની બીજી અનૈત્તિ કાઢતી વખતે આવેલા વિને વધારે કરી મિકલનારના નામ બહાર પાડવામાં આવશે. * આ પુસ્તક ધર્મસંબધીનું છે, એટલું જ નહીં પણ તેમાં ઠેકાણે ઠેકાણે * છે. સીદ્ધાંતિના પાઠ આવેલા છે જેથી વાંચનાર સાહેબે અકાળ અસી ઝાઈ. દીવ, વિગેરે જે જે વખતે સીદ્ધાંત ન વંચાય તે તે વખત વરજીને મિઢ જતના સહીત વાંચવા ધ્યાનમાં રાખશે એવી મારી વિનંતી છે, છતાં . તેથી ઉલટી રીતે વરતશે તે તેમાં થતા દેપને ભાર તેમના શીર ઉપર છે, જેથી આશા છે કે વાંચનાર સાહેબ વિવેક રાખી વાંચવા ચુકશે નહીં. આ પુસ્તકમાં મારાથી બનતાં સુધી સુદ્ધ કરેલ છે, છતાં કોઈ અર્થ દેવ કે હસ્ત દોષથી અથવા સરત ચુકથી જાતી, વિભકિત, શબ્દ, ચીહ વિગેરે પાઠ તથા ગવમાં જે જે જગાએ ભુલ દેખાય તે ગેએ આ ગ્રંથ કાઢવાને મારે પહેલા પ્રયત્ન જાણી) સુધારી વાંચવા મારી અરજ છે. અને જે જે ભુલ જે વિદ્વાનોના જાણવામાં આવે તે તે ભુલનું સુધીપત્ર મારા તરફ મિહેરબાનીના રહિ મોકલાવાથી તે ભલે બીજી આસૈતિ કાઢતી વખતે સુધારવામાં આવશે. જે નિંતી. નીમચંદ વિ. હીરાચંદ કોઠારી, ગોંડલ.
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy