SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સમકિતસાર, આચાર્ય ઘણે પરીવારે આવ્યા. વાધનો ભય જાણીને સીષ્યને કહ્યું, ગચ્છને રાખો. તીવારે સાથે કહ્યું કેમ રાખીયે, તીવારે ગુરૂ કહે પહેલાં અવિરાધ પછે વિરાધ રાખે. પછે સાથે રાત્રે ત્રણ સીંહ મા. સીગે પ્રાયછીત માગ્યું. ગુરૂ કહે તું સુદ્ધ છે. તેને પ્રાયછીત ન આવે. તેં માહા ફળ ઉપાયો. એમ કહી આગલાના હઈયાથકી દયા કાઢી. તેને ઉત્તર. જે સીંધ મા પ્રાયછીત નથી, તે ગેસાથે બે સાધુ માય તે, એહવા અપરાધીને હર્યો નહીં કેમ? ભગવતે હણવાનો પણ ઉપદેશ કેમ દીધે નહીં? અને પિતાનું વૈત ભાંગીને આગલાને ઉગારે તેનું પાપ નહીં તે અંબડના સાત મેં સીય તષા પરીસ પરાભવ્યા મુવા. તેમાં એક જણ આજ્ઞા દેત તે સાત સે જીવત, પણ વિત્તરાગની આજ્ઞા એમ નથી જે પોતાનાં વૈત ભાંગીને આગલાને ઉગાર. ઈ સુત્રવિરૂદ્ધ કહે છે. ભાગવંતનો મારગ તે એ છે જે અંતગડસુત્રે પ્રવર્ગે કૃષ્ણ પુછ્યું જે ગજસુકમાલ કહાં ત્યારે ભગવંતે કહ્યું, “સાહિત્ય ડે” મુકિત ગમનરૂપ કાર્ય અર્થ સાધ્યો. ત્યાં ભાઈના વહક ઉપર કૃષ્ણને દ્વેષ આવ્યા. ત્યારે ભગવંતે કહ્યું, . माणं तुम्मं कन्हा तस्स पुरिसस्स पउनावजहिं एवं खलु कन्हा तेणं पुरीसेणंगयसुकमालस्स अणगारस्स साहिजे दिने॥ અર્થ --મા. રખે. તુ તુહે. ક. હે! કૃષ્ણ. ત. તે. પુ. પુરૂષ ઉપરે. ૫. દેષ કરશે તમે ષ મ કર. એ. એમ. ખ. ની. ક. હે! કૃષ્ણ. તે. તે. પુ. પુરૂષે. ગ. ગજસુકમાલ. અ. અણગારને. સા. સાહાય. દી. દીધી. જેમ તમે વૃદ્ધપુરૂષના ઈટવાળાના ફેરા ટાળ્યા. તેમ તે પુરૂષે ગજસુકમાલના ફેરા ભવટાળ્યા. ત્યારે કૃષ્ણ કહે તે પુરૂષને હું કેમ જાણીશ? તીવારે ભગવતે કહ્યું તમને પ્રારકામાં જતાં સામા દેખી કોયાર - મેહi ૪ રિસ કહેતાં ઉભેજ થયો. થીતીભેદ કરીને. કાળ કરશે. એમ ઈસારતમાં ઓળખાવ્યો. જે તમને દેખી ઉભથકો હૈડે પડીને ભરશે. તીવારે તું જાણીએ, જે એ પુરૂષ ગજસુકમાલને ભારણહાર છે, પણ પ્રગટ નામ ભગવંતે કહ્યું નહીં. તે પ્રતિનીકને મારો, હરવો એ કર્મ જનમારગમાં કેમ હવે તે વિચારી જેજે.
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy