SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, ૧૪૧ છવ પ્રદેશે એકે કર્મ પ્રદેશ અનંતા અવિભાગ પલીછેદથકી આવેછીત ક. સર્વ પ્રદેશે કર્મપ્રદેશ અનંતા છે. પ્રકરણે આઠ રૂચક પ્રદેશ ઉદેશ ઉઘાડા માને. એ સુત્ર વિરૂદ્ધ ૨૫. ઉત્રાધ્યયન ૨૮મે છયા, તાપ, સબ્દ, અંધકાર, હવે તના વીસા પુગળ લીધા ન આવે કહ્યું. પ્રકરણે ગીતમે સુર્યકીરણ પકડી કહે. તે વિરૂદ્ધ ૨૬. સુત્ર ઠાણાંગે અસીઝાય બત્રીસ કહી છે, પ્રકરણે આયોજને - ત્ર માસે નવ નવ દીન ઓળીના અજાઈ કહે. એ મુત્રવિરૂદ્ધ ૨૭. અનુજોગકારે ઉછેદાંગુલકાં પ્રમાણ અંગુલ હજાર ગુણો કહે. એ લેખે ચાર હજાર ગાઉને પ્રમાણું જન છે, પ્રકરણે સોળશે ગાઉને માને એ રાત્ર વીરૂ ૨૮. ભગવતી સતક સળગે ઉદેશ છે, ઠાણાંગ દસમ ઠાણે, શ્રી. માહાવીરના દસ સ્વપ્ના છદમથપણાની છેલી રાત્રે દીઠા કહ્યાં. આવશ્યક પ્રથમ ચોમાશે દીઠાં. કહે તેનાં ફળ વળી ઉપલ બ્રાહ્મણે કહ્યાં કહે છે, તે વિરૂદ્ધ ૨૦. સંજમ આદરતાં સમયમાત્રને પ્રમાદ ન કરવો. ઉતરાધ્યયન દસમે કહ્યું. અને ગણી વીજય પઈનમાં કહ્યું શ્રવણ, ઘનીષ્ટ, પુનર્વસુ એ ત્રણ નક્ષેત્રમાં દીક્ષા ન લેવી કહે છે. તે ગાથા, શ્રવને ધાટા પુનર્વસુ નાગિનિવમાં એ સુત્ર વિરૂદ. ૩, વળી ચાર નક્ષેત્રે વોચ વરજવો કહે છે એ સુત્રવિરૂદ્ધ. कतियाही विसाहाहि मघाहि नरणीइ वाएएहिं चउरखहि लोकमाइ वजए. ३१ धणीठाहिं सयनिषासाइं ॥सवणोय पुणवसु॥एएसुगुरु सुसुषाचेइयाणंच पूयणं એ પાંચ નક્ષેત્રે ગુરૂની પુજા કરવી સેખ નક્ષેત્રમાં નહીં. જે લોકોત્તરપક્ષે અને ધરમપણે એ બે પજા છે તે પાંચ નક્ષેત્રનું શું કારણ? સ એ કરવી જ. સીધાંત મધ્યે તે ગુરૂ, દેવની સેવા નિીય કરવી કહી છે. એ પામ નક્ષેત્ર કહ્યાં તે સુત્ર વિ.
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy