SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ ભવસ્વરૂપચિંતાઅધિકાર II મવરવરૂપૂચિંતાસંધિવાર II અવતરણિકા : પ્રથમ અધિકારમાં અધ્યાત્મનો મહિમા બતાવ્યો, જેથી યોગ્ય જીવ અધ્યાત્મને અભિમુખ થાય. દ્વિતીય અધિકારમાં અધ્યાત્મ પદાર્થનું સ્વરૂપ બતાવ્યું, જેથી યોગ્ય જીવ તેમાં યત્નશીલ બને અને તૃતીય અધિકારમાં આવા યત્નની સફળતાની ચાવીરૂપ નિર્દભતાની આવશ્યક્તા બતાવી. વળી અધ્યાત્મની ક્રિયાને અતિશયિત કરવા અર્થે વૈરાગ્યની આવશ્યકતા છે. તેથી કરીને વૈરાગ્યને અતિશયિત કરવા અર્થે ઉપયોગી એવું ભવનું સ્વરૂપ અનેક ઉપમાઓ દ્વારા પ્રસ્તુત અધિકારમાં બતાવ્યું છે - तदेवं निर्दम्भाचरणपटुना चेतसि भवस्वरूपं सञ्चिन्त्यं क्षणमपि समाधाय सुधिया ।। રૂ વિાડધ્યાત્મપ્રસરસરણીનીદરી, -- सतां वैराग्यास्थाप्रियपवनपीना सुखकृते ।।१।। અન્વયાર્થ : તત્ તે કારણથી પૂર્વે કહ્યું કે દંભ એ અધ્યાત્મના માર્ગમાં અનર્થની વૃદ્ધિ કરે છે તે કારણથી, નિમ્બારપટના નિર્દભ આચરણમાં હોશિયાર એવા જીવ વડે સુધિયા સુંદર બુદ્ધિ દ્વારા સમાજ ક્ષણવાર પણ વેતર ચિત્તમાં સમધાય સમાધાન કરીને મવસ્વરૂપે ભવસ્વરૂપને પર્વ આ રીતે=આગળ કહેવાશે એ રીતે સખ્યિત્વે વિચારવું જોઇએ.(આગળના શ્લોકમાં બતાવાશે એ પ્રકારની ભવસ્વરૂપની ચિંતા કેવા પ્રકારના સુખનું કારણ છે? તે ઉપમાથી બતાવે છે.) વૈરાચારથાપ્રિયપવનપાના વૈરાગ્યની આસ્થારૂપી પ્રિય પવનથી પુષ્ટ થયેલી, 31ધ્યાત્મપ્રસરસરનીરત્નહરી અધ્યાત્મના વિસ્તારરૂપી સરોવરના પાણીની લહરી સદેશ ફર્ચ ચિંતા આ (ભવસ્વરૂપની) ચિંતા સતાં સુવૃત્તેિ સજ્જનોના સુખને માટે (થાય) છે. II૪-૧ના
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy