SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૨ સામાન્ય રીતે સંસારી જીવોને કષાય અને વિષયના આવેશો પેદા થાય છે, જે ચિત્તની વ્યાકુળતા સ્વરૂપ છે; અને તેને અનુરૂપ ક્રિયાઓ કરવાથી તેઓને ક્ષણભર શાંતિનો અનુભવ થાય છે, ત્યાં વળી ફરી નવા વિષયોના કે કષાયોના આવેશો ઊઠે છે. આ રીતે આવેશોના ક્લેશ અને તેનાથી ક્ષણિક શાંતિ સંસારી જીવોને હોય છે, જ્યારે અધ્યાત્મશાસ્ત્રના ભાવનથી જીવને સ્વસ્થતા પ્રગટે છે ત્યારે કષાયો અને વિષયોના આવેગો જ ઊઠતા નથી. ll૧-૧૪ll निर्दय: कामचण्डालः, पण्डितानपि पीडयेत् । यदि नाध्यात्मशास्त्रार्थ-बोधयोधकृपा भवेत् ।।१५।। અન્વયાર્થ : જો ધ્યાત્મશાસ્ત્રાર્થઘોઘપ અધ્યાત્મશાસ્ત્રના અર્થના બોધરૂપી યોદ્ધાની કૃપા ન મવેત્ ન હોય (તો) નિય: વામg: feતાપ નિર્દય એવો કામરૂપી ચંડાલ પંડિતોને પણ વડ પડે છે. ll૧-૧પ શ્લોકાર્ચ - જો અધ્યાત્મશાસ્ત્રના અર્થના બોધરૂપી યોદ્ધાની કૃપા ન હોય તો નિર્દય એવો કામરૂપી ચંડાલ પંડિતોને પણ પડે છે. I૧-૧પ विषवल्लिसमां तृष्णां, वर्धमानां मनोवने । अध्यात्मशास्त्रदात्रेण, छिन्दन्ति परमर्षयः ।।१६।। અન્વયાર્ચ - પરમર્વય: પરમર્ષિઓ મનોવને મનરૂપી વનમાં વિપત્નિસમાં વર્ધમાનાં તૃUT વિષવલ્લી સમાન વધતી એવી તૃષ્ણાને ધ્યાત્મિશાસ્ત્રરાત્રે અધ્યાત્મશાસ્ત્રરૂપી દાતરડા વડે છિત્તિ છેદે છે. II૧-૧૧ાા શ્લોકાર્ય : પરમર્ષિઓ મનરૂપી વનમાં વિષવલ્લી સમાન વધતી એવી તૃષ્ણાને અધ્યાત્મશાસ્ત્રરૂપી દાતરડા વડે છેદે છે. ll૧-૧૧ાા
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy