SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૬૨ અવશ્ય હોય છે, પરંતુ પાંચમી દષ્ટિવાળા જીવનું આ યથાર્થ જ્ઞાન પરિપાકને પામેલું નથી હોતું, જ્યારે છઠી દૃષ્ટિવાળાનું યથાર્થ જ્ઞાન પરિપક્વ હોય છે. આ પરિપક્વ બનેલા જ્ઞાનને કારણે જ આવા જીવો વિષયોમાં સંજોગોવશાતુ પણ કોઈ પ્રવૃત્તિ કરે, ત્યારે તેમના ચિત્ત પર આ વિષયોની કોઈ છાયા પડતી નથી; અને ઉદાસીન એવા ચિત્તથી જ સર્વ પ્રવૃત્તિ થાય છે. આમ, છઠી દૃષ્ટિવાળા જીવોનું પરિપક્વ જ્ઞાન ભોગાદિની પ્રવૃત્તિમાં પણ ઉદાસીન ચિત્ત પેદા કરે છે, તેથી ચોથા પણ ગુણસ્થાનકમાં છઠી દૃષ્ટિવાળા જીવોની અપેક્ષાએ વૈરાગ્ય વ્યવસ્થિત છે. આપ૩૬ાા. - II રૂચધ્યાત્મિરનારે વૈરાગ્યરસન્નવાધિeીરઃ III
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy