SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ વૈરાગ્યસંભવાધિકાર स तत्रैव भवो(यो)द्विग्नो, यथा तिष्ठत्यसंशयं । मोक्षमार्गेऽपि हि तथा, भोगजम्बालमोहितः ।।१९।। અન્વયાર્થ : મોગતત્ત્વચ તુ પુન: ભોગને તત્ત્વરૂપે સારરૂપે, જોનાર જીવને વળી મોધિતધનમ્ ન ભવરૂપી સમુદ્રનું લંઘન નથી. (ભોગને તત્ત્વરૂપે જોનાર જીવને ભવસમુદ્રનું લંઘન કેમ નથી ? તે વાતને દૃષ્ટાંતથી સમજાવે છે.) માયોવેશ: માયાજળમાં દઢ આવેશ છેઃસ્ફટિકમય ધરતીને જોઈને એમ જ માને છે કે “આ પાણી જ છે” તેને તે કારણ વડે : પથા કયો પથિક ફુદ અહીંમાયાજળમાં યાતિ જાય ? (અર્થાત્ કોઈ ન જાય.) મયદ્ધિનઃ સ ભયથી ઉદ્વિગ્ન એવો તે “પાણીમાં જઈશ તો હું ડૂબી જઈશ” એવા ભયથી ઉદ્વિગ્ન એવો તે, તત્ર વ ત્યાં જ યથા જે પ્રકારે સંશય તિતિ નિશ્ચિતપણે ઊભો રહે છે. તથા હિતે પ્રકારે જ મોમાઇ મોક્ષમાર્ગમાં પણ મોનસ્વીનમોહિત ભોગરૂપી કાદવથી મોહિત થયેલો (ઊભો રહે છે.) I૫-૧૮/૧૯TI નોંધ : યોગદૃષ્ટિ સમુચ્ચયના શ્લોક નં-૧૬૭ અને ૧૦૮ પ્રમાણે સ્લોક-૧૮માં “ મોઢાવેશ ને સ્થાને “ મોઢાવેશસ્તન અને શ્લોક-૧૯ માં “ભવોદિન ને સ્થાને યોનિ” શબ્દ છે અને તે સંગત છે. * “તુ' પાદપૂર્તિ અર્થક છે. શ્લોકાર્ચ : ભોગને સારરૂપે જોનાર જીવને વળી ભવરૂપી સમુદ્રનું લંઘન નથી. આ વાતને દૃષ્ટાંતથી સમજાવે છે- માયાઉદકમાં દઢ આવેશ છેઃસ્ફટિકને જોઈને નિશ્ચિતપણે એમ જ માને છે કે “આ પાણી જ છે”, તે કારણ વડે કયો પથિક માયાજાળમાં જાય? અર્થાત્ કોઈ ન જાય. “પાણીમાં જઈશ તો હું ડૂબી જઈશ”, એવા ભયથી ઉદ્વિગ્ન થયેલો તે ત્યાં જ જે રીતે નિશ્ચિતપણે ઊભો રહે છે, તે રીતે જ મોક્ષમાર્ગમાં પણ ભોગરૂપી કાદવથી મોહિત થયેલો જીવ ઊભો રહે છે. પ-૧૮/૧લા ભાવાર્થ : જે જીવને સંસારમાં સંયોગથી જ સુખ છે એવી જ કેવળ એક પ્રતીતિ હોય,
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy