SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૨૬ अकृत्वा विषयत्यागं, यो वैराग्यं दिधीर्षति । अपथ्यमपरित्यज्य, स रोगोच्छेदमिच्छति ।।६।। અન્વયાર્થ : विषयत्यागं अकृत्वा विषयोनी त्या न शने य: ४ वैराग्यं दिधीर्षति વૈરાગ્યને ધારણ કરવા ઈચ્છે છે સ: તે ૩પથ્યમ્ ૩પરિત્યંચ અપથ્યને નહીં છોડીને રોગોષ્ઠમ્ પુચ્છતિ રોગના ઉચ્છેદને ઈચ્છે છે. પ-કા શ્લોકાર્ચ - વિષયનો ત્યાગ નહીં કરીને જે વૈરાગ્યને ધારણ કરવા ઈચ્છે છે, તે અપથ્યને નહીં છોડીને રોગના ઉચ્છેદને ઈચ્છે છે. અપ-ડા ભાવાર્થ : કોઈ જીવને કોઈ રોગ થયો હોય અને તેને મટાડવાનો ઈલાજ કરી રહ્યો હોય ત્યારે, રોગને વધારનાર એવા અપથ્ય ખોરાકનો ત્યાગ તેને આવશ્યક બને છે. અપથ્ય સેવનના ત્યાગ વિના જે રીતે રોગનો ઉચ્છેદ શક્ય નથી બનતો, તે જ રીતે વિષયોનું સેવન કરવાથી વિષયસેવનની વૃત્તિ વધુ દઢ સંસ્કારવાળી બને છે, અને વૈરાગ્ય એ વિષયોની અનિચ્છા સ્વરૂપ છે, તેથી વિષયોનું સેવન એ વિષયોની અનિચ્છારૂપ વૈરાગ્યને પેદા કરવાનું કારણ નથી બનતું, પરંતુ વૈરાગ્યથી વિરુદ્ધભાવની વૃદ્ધિનું કારણ બને છે. તેથી વિષયોના ત્યાગ વિના ભવસ્વરૂપના ચિંતનમાત્રથી વૈરાગ્યને ઈચ્છવો અનુચિત છે. પ-કા न चित्ते विषयासक्ते, वैराग्यं स्थातुमप्यलम् । अयोधन इवोत्तप्ते, निपतन्बिन्दुरम्भसः ।।७।। અન્વયાર્ચ - ઉત્તરે ૩યોધન રુવ જેમ તપાવેલા લોઢાના ગોળા ઉપર નિપજ્ પડતું એવું ઉમ્મર: વિનું પાણીનું બિંદુ (રહેવા માટે સમર્થ નથી, તેમ) વિષયાસ ચિત્તે વિષયાસક્ત ચિત્તમાં વેરાયં થાતુમાં વૈરાગ્ય રહેવા માટે પણ ન ૩ સમર્થ નથી. પ-૭ll
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy