SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ ભવસ્વરૂપચિંતાઅધિકાર ઉપમા ઃ ૯ – સંસાર = વિષમ ધામ (વિષમ ઘર) इहोद्दामः कामः खनति परिपंथी गुणमहीमविश्रामः पार्श्वस्थितकुपरिणामस्य कलहः ।। बिलान्यन्तः क्रामन्मदफणभृतां पामरमतं । वदामः किं नाम प्रकटभवधामस्थितिसुखम् ? ।।१२।। અન્વયાર્થઃ રૂહ અહીંસંસારમાં રિપંથી (જીવનો) શત્રુરૂપ રામ રામ: ઉદ્દામ= ભયાનક, એવો કામ ગુણમહીમ્ ગુણરૂપી પૃથ્વીને અનતિ ખોદે છે. પાર્શ્વચિત પરિણામસ્થ પાસે રહેલા=પડોશી એવા, કુપરિણામનો વિશ્રામ: સતત વેર્સ? કજિયો (પ્રવર્તે છે,) ૩ન્તઃ મન્મમૃતાં (જીવની) અંદરમાં ફરતા એવા મદરૂપી ફણાને ધારણ કરનારા નાગોનાં ઘણાં વિતાનિ બિલો છે. પામરમતં પામરને= અવિચારકને, માન્ય=પ્રિય, એવા પ્રમવારિતણુનું પ્રગટ ભવરૂપી ધામની= ઘરની, સ્થિતિના સુખને વામ: વિં નામ? અમે શું કહીએ ? (અર્થાત્ આ ભવરૂપી ધામની સ્થિતિ જરાય સુખરૂપ નથી.) Il૪-૧૨ના શ્લોકાર્ચ - સંસારમાં જીવનો શત્રુરૂપ ભયાનક એવો કામ ગુણરૂપી પૃથ્વીને ખોદે છે, પડોશી એવા કુપરિણામનો સતત કજિયો પ્રવર્તે છે, જીવની અંદરમાં ફરતા એવા મદરૂપી ફણાને ધારણ કરનારા નાગોનાં બિલો છે. અવિચારકને પ્રિય એવા પ્રગટ ભવરૂપી ધામની સ્થિતિના સુખને અમે શું કહીએ ? અર્થાત્ આ ભવરૂપી ધામની સ્થિતિ જરાય સુખરૂપ નથી. l૪-૧રા ભાવાર્થ : કોઈ માણસની પોતાના ઘરની ભૂમિને તેનો કોઈ શત્રુ ખોદી રહ્યો હોય, તથા તેને કોઈ પાડોશી કજિયાળો મળી ગયો હોય, વળી ઘરમાં ઠેર ઠેર સાપનાં બિલો થયાં હોય, ત્યારે જો તે માણસ વિચારક હોય તો તેને તેવા ઘરમાં રહેવું ગમતું જ નથી; પરંતુ અવિચારકને તો આવું ઘર પણ સુખનું સ્થાન દેખાય છે. જેમ ઘર એ આપણે માટે રહેવાનું સ્થાન છે, તેમ સંસારી જીવને રહેવાનું
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy