SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર ] પ્રાધ ચિંતામણિ આપનાર બીજો થ્યા અને તેના પિતા પણ જુદાજ કહેવાય ઓ કેવી વાત? અપરાધ ખીજા માણસે કર્યું તે તેને દંડ બીજા જુદાજ માણસને અપાય. આ પ્રમાણેની બૌદ્ધ લેાકેાની ન્યાયની નવીન પના આશ્ચર્યકારક છે અથવા ખેદદાયક છે. ખાવાથી તૃપ્તિ થવી, ચાલવાથી થાકી જવુ અને ઔષધથી રંગની શાંતિ થવી આ સર્વ વ્યવહાર આત્માની સ્થિરતા (ક્ષણક્ષણમાં આત્માને ક્ષય ન થાય એવી માન્યતા કર્યા.) વિના બની શકે તેમ નથી—તે આત્મા ક્ષણવિનશ્વર હોય તેા પછી પુણ્યપાપ શું ? સ્વ અને નરક _CC ? અને મેક્ષ શુ? આ સવ જગત્ શૂન્યજ્જ થઇ જશે અરે! આ તામેાહની સ્ત્રી જડતાના ભક્તો છે. અહીં આવેલી મને રખેને તેએ દેખે. આ પ્રમાણે નિવૃત્તિ વિચાર કરે છે તેટલામાં તેઓના ગુરુનું ક્ચન કરેલું શ્રુત સ ંબંધી વાકય ત્યાં તેણે સાંભળ્યુ કમળ શય્યામાં સુવુ, પ્રાતઃ કાળમાં ઉઠીને દૂધ પીવુ, મધ્યાન્હ અનાજ ખાવુ, છેત્રા પ્રહરમાં પીવાલાયક પદાર્થનું પાન કરવુ, દ્રાક્ષ અને સાકર મધ્ય રાત્રિએ ખાવાં. આ પ્રમાણે કરવાથી અંતે શાકય પુત્રે (બુદ્ધે ) મેક્ષ દીઠા છે અર્થાત્ ( બૌદ્ધ કહે છે કે આ પ્રમાણે વર્તનાર માક્ષને પામે છે.)’' આ વચન સાંભળી દુઃખી થયેલી નિવૃત્તિ વિચાર કરવા લાગી—“અરે ખેદની વાત છે કે સાત્કૃષ્ટ મેક્ષતત્ત્વને આ લેાકેા વિડ’બિત કરે છે. મેાક્ષના અભિલાષીઓને આવી (કમળ શય્યામાં સુવુ વિગેરે) શીખામણ આપવી તે કપૂરની ઇચ્છાવાળાને લવણ (મીઠું) આપવા ખરેખર તેઓએ કર્યું.
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy