________________
[ ર૭૦ ]
પ્રબંધ ચિંતામણિ
લક્ષ્ય છે ને (સંસારી બાહ્યદષ્ટિ જેને અલક્ષ્ય છે, ભાવ
સ્વભાવવાળે છે ને અભાવ સ્વભાવવાળે છે, સગુણ છે, ને નિર્ગુણ છે, નાયકને નાયક છે અને ધ્યેયમાં પણ ઉત્કૃષ્ટ
ધ્યેય છે, તેથી તેને એકને જ હે ભવ્ય જીવે! ઈષ્ટાર્થ સિદ્ધિને માટે તમે નમસ્કાર કરે.