SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબોધ ચિંતામણ [ ૧૪૭ ] ખીજ પુરાણવાળા લોકોએ તેના અનેક અવતારે કહ્યા છે. તેમણે કાચબાનું અને વરાહનુ રૂપ ધારણ કરીને પૃથ્વીને ઘારણ કરી હતી અને નરસિંહનું રૂપ ધારણ કરીને હિરણ્યકશિપુ રાક્ષસનું હૃદય ભેદી નાંખ્યું હતું. બ્રાહ્મણનું રૂપ લઇને બળીરાજાને આંધીને પૃથ્વીતળીએ ફેકી દીધે હતા અને ભ્રગુ ઋષિના પુત્રણે થઈને પૃથ્વીને ક્ષત્રીના અંકુશરહિત કરી હતી, અર્થાત્ પૃથ્વીને નક્ષત્રી કરી હતી. તેણે દશરથજાના પુત્રપણે જન્મીને રાત્રણને માર્યાં હતા. તેજ આ કૃષ્ણ એવા નામથી હમણાં યાદવકુળને વિષે અવતરેલ છે. આ નારાયણ જીસ, કાળ જરાસ ધનો પુત્ર), કાળી નાગ અને કેશીરાક્ષસને હણવાવાળા અને પૂતના રાક્ષસી, અરિષ્ટરાક્ષસ, ચાણુરમલૈં અને યમલાનને તર્જના કરવાવાળા છે જેમ વાયરાથી વૃક્ષેપે છે, તેમ સર્વ દાનવા આ નારાયણના નામથી ગ્રુપે છે, અને ચૈતન્યની કળા (અ)વડે સ ભૂતાને વિષે રહેલ છે. દેવેશ અને રાજાઓનું મથન કરનાર આ નારાયણે સમુદ્રનુ પણુ મથત કર્યું છે, અને તેના ઉદરરૂપ ઘરમાં ચૌદ ભુવનો પક્ષીના માળાનું આચરણ કરે છે. વળી એ પંચજન્ય શંખ શઠ્ઠુથી આકાશ અને પૃથ્વીના અધ્યભાગને ભરે એવા સામવાળા તેમજ ચાર ભૂખ્તવાળા છે અને તે ચાર ભુજામાં ચક્ર, ગદા, સારંગ ધનુષ્ય અને ખળું જારણુ કરવાવડે Æયંકર છે. પાટે હે કામ! જેને કેઈપણ ઉપમા ન આપી શકાય એવા આ નારાયણ વિષેનું તારું ભુજાનુ અળ ન દેખાડ. શું વેઢાનુ તીક્ષ્ણ ટાંકણું પણ વજાને કાંઇચ્છુ કરવાને સમર્થ છે? અર્થાત્ નથી. (તેમ લાઢાના તીક્ષ્ણ 1
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy