________________
[૧૧૮]
પ્રબોધ ચિંતામણિ આપનાર થાય છે. અને હું તે વિવેકના નગરમાં પ્રવેશ કરીને કેઈપણ રીતે તપાસ કરી તે (વિવેક)ની મૂળથી ખબર મેળવી લાવીશ. જે હું આ કેટવાળના ભયથી કાર્ય કર્યા વિના એમને એમ પાછો ફરું તે મેડ જેવા સ્ત્રીના ઉત્તમ પ્રસાદનો અનુણી કેવી રીતે થાઉં ?” આ પ્રમાણેના દંભના સમાચાર સાંભળીને મેહરાજા વિલખે થયે, અને આકાશમાં નજર બાંધી (ઉંચું જોઈ)ને ગળળ થઈ કહેવા લાગે કે “હે અનેક પ્રકારની બુદ્ધિના આધારભૂત ! હે મારા સ્વતંત્ર રાજ્યરૂપ ઘરના સ્તંભરૂપ ! હે આરંભના સંરંભમાં સફળતા પામનાર દંભ! તું વિજયવાજ થા. હે શત્રુના સમૂહને વિષે સિંહ તુલ્ય દંભ ! તું આવ, તું આવ, મને દર્શન અપ, તું તે મારા પ્રસાદના અણહિં રતજ છે. આ તું શું છે ? (અર્થાત્ આ વિચાર તારા મનમાં કયાંથી. આવ્ય) વેરીથી ભય પામીને મારા સેવકેનો સમુદાય જ્યારે શિયાળ જે થઈ ગયે ત્યારે તે સર્વને ધારણ કરનાર દંભ ! તે એકલેજ તે વરીને વિષે સિંહની માફક આચરણ કર્યું છે. ઉત્તમ સેવકો સ્વામીને અર્થે પિતાના પ્રાણ પણ તૃણની માફક ગણે છે. આવી સેવાની રીતિ બીજા સર્વ સેવકોએ સાંભળી છે પણ તારે વિષે તે રહેલી છે. હે દંભ! તનેજ અવલંબીને રાજાએ યુદ્ધમાં શત્રુના સમૂહને જીતે છે. તારા વિના લેક સંબંધી કેઈપણ કાર્યની સિદ્ધિ થતી મેં કંઈ ઠેકાણે જોઈ નથી. યુદ્ધમાં, રાજકુળમાં, અરધ્યમાં, દુકાનમાં, નાટકમાં જળમાં અને સ્થળમાં તને એક- . નેજ આગળ કરીને મનુષ્ય સંપદા (લક્ષ્મી) મેળવે છે. હે