SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂ-સ્તુતિ જેણે મારી ડુબતી નૈયા, ભવસાયરથી તારી, જેણે મુજને વિરતિ આપી અમી ધારા વરસાવી; જેઓ મારા મુક્તિ પંથતા, સાચા બન્યા સુકાની, એવા શ્રી ગુરુ કેસરસૂરિજીને, વંદના કરી અમારી....... – – સમતાની સાધના, ગની આરાધના ગુરૂદેવના જીવનમાં ક્ષમાની પ્રધાનતા ધ્યાનની ઉપાસના, કરૂણાની ભાવના કેસરસૂરિ ગુરુવરમાં પ્રેમની પ્રધાનતા...૧ પાળીયાદ ગામને ચમકતે સિતારે, * કમલસૂરિ ગુરુવરના મનને મિનારે મુક્તિ . ગગનને પ્રભાવિક તારે, ગુરૂદેવના જીવનમાં ક્ષમાની પ્રધાનતા.૨ માતાપિતાને વિરહ વૈરાગ્ય જગાવે, * કિશોરવયમાં સંયમ પથે સિધાવે કમલસૂરિજીના ચરણે જીવન ઝુકાવે, સૂરિજીના હૈયામાં સંયમની સાધના...૩ વીશ હજારને જાપ નિશદિન કરતાં, નયનેમાં અમીરસ વારિ છલકતે,
SR No.022057
Book TitlePrabodh Chintamani
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Kesharsuri
PublisherMukti Chandra Shraman Aradhana Trust
Publication Year1980
Total Pages288
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy