SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪ ] વિન્યાસવાળા છે અને ૧૦ અનાયા-વસ્ત્રોની સંપત્તિવાળા છે. ત્યાં સ્ત્રીએ શુભ લક્ષણુવાળી, પરમ રૂપશાળી, શૃંગારાદિની કળાને જાણનારી, જરા, વ્યાધિ, દાર્ભાગ્ય અને શે!કાદિ અનિષ્ટથી રહિત છે. પુરૂષષ સુગધી શ્વાસેાચ્છવાસવાળા, પ્રસ્વેદ, મળ ને રજથી રહિત અને સારી કાંતિવાળા તેમ જ વઋષભનારાચ સંઘચણવાળા, સમચતુરર્સ સંસ્થાનવાળા તથા ત્રણ ગાઉ ઉંચા શરીરવાળા છે. સ્ત્રીએ તે કરતાં કાંઇક ન્યૂન શરીરવાળી છે. ૨૫૬ પૃષ્ટકર’ડકવાળા ત્યાંના યુગળિકા છે. ભદ્રપ્રકૃતિવાળા, સતેાષી, યથારૂચિ ( મનપસંદ ) સ્થાનવાળા અને મિથુનધર્મ વાળા છે. ત્રણ પત્યેાપમના આયુષ્યવાળા છે અને અઠ્ઠમભતે-ત્રણ દિવસને આંતરે આહાર લેનારા છે. આહારમાં પૃથ્વી ( માટી ), પુષ્પ ને ફળ ખાનારા છે. શ્રેષ્ઠ છે, માધા ( પીડા) રહિત છે. વિવાહાદિ ક્રિયા વિનાના છે. ૪૯ દિવસ અપત્યયુગલનું પાલન કરનારા છે. સુખપૂર્વક મૃત્યુ પામનારા અને દેવગતિમાં નારા છે. તે ઉત્તરકુરૂ ક્ષેત્રમાં સીતાનદીના પૂર્વ ને પશ્ચિમ કિનારા પાસે રહેલા, નીલવંતપ તથી ૮૩૪ ચેાજન ને ૪ ને આંતરે એ ચમક પર્વતા છે. તે હજાર ચેાજન ઉંચા અને મૂળમાં તેટલા જ વિસ્તારવાળા, ઉપર તેથી અર્ધ વિસ્તારવાળા છે. કનકમય છે. તે એની ઉપર એ ચમકદેવના એ પ્રાસાદ છે. તે હિમવત્ પતપરના પ્રાસાદ જેટલા પ્રમાણવાળા છે. નીલવંતપર્યંતના ને ચમકના આંતરા જેટલા જ અંતરે અતરે આવેલા દક્ષિણ તરફ પૂર્વે નદીના વનમાં બતાવેલા નામવાળા પાંચ દ્રહે છે. તે ત્રણ સેાપાન અને તારાદિ શાભાવાળા છે. તે ક્રૂડા પાતપેાતાના નામવાળા દેવાના નિવાસભૂત છે. તે દ્રુહાની બને બાજુએ
SR No.022055
Book TitleTattvamrut Chetodutam Jambudwip Samas
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhak Trust
PublisherJinshasan Aradhak Trust
Publication Year2009
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy