SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬ ] ભાગને ભાગવનારા વિદ્યાધરા વસે છે. તેની ઉપર દશ યાજન ચડીએ ત્યારે ઉપર પ્રમાણેની જ દશ ચેાજન પહેાળાઈવાળી એ શ્રેણીઓ છે. તે અતિ રમણિક ભૂમિભાગવાળી છે અને ઈંદ્રના લેાકપાળના આભિયાગ્ય દેવાના સુંદર આશ્રયસ્થાનાથી અલંકૃત છે. તેની ઉપર પાંચ ચેાજન ચડીએ ત્યારે ઉપરીતળ આવે છે. તે દશ ચેાજન પહેાળું છે. વેદિકા અને વનખડવડે અતિ 'મનેાહર છે. દેવાને ક્રીડા કરવાનું સ્થાન છે. ત્યાં નવ ફૂટા (શિખરા ) આવેલા છે. તેના નામેા આ પ્રમાણે૧ સિદ્ધાયતન, ૨ દક્ષિણભરતા, ૩ ખડપ્રપાત, ૪ માણિભદ્ર, ૫ વિજયાજ્ય, ૬ પૂર્ણ ભદ્ર, ૭ તમિસ્ત્રા, ૮ ઉત્તરભરતા અને ૯ વૈશ્રવણુ. આ પ્રમાણે પૂર્વ દિશાના ક્રમે રહેલા છે. તે કૂટા ઊંચા પર્વતના ચાથા ભાગે (સવા છ ચેાજન ) છે. મૂળમાં વિસ્તાર પણ એટલે જ છે. ઉપર તેનાથી અવિસ્તારવાળા છે. સરત્નમય છે, તેમાં મધ્યનાં ત્રણ કનકમય છે. પહેલા કૂટ' ઉપર સિદ્ધાયતન છે તે એક કેશ લાંબુ, અ કાશ પહેાળુ અને અકાશથી કાંઇક ન્યૂન ઊંચું છે. વિવિધ પ્રકા રના રત્નાવર્ડ જોવા લાયક એવા પાંચશેં ધનુષ્ય ઊંચા, તદ ( અઢીસા ધનુષ્ય ) પહેાળા અને પ્રવેશવાળા ત્રણ દિશાએ ત્રણ દ્વાર છે. ( પાછળ દ્વાર નથી!) તે દ્વારા અને માજીએ કમળમાં રહેલા પૂર્ણ કળશ, નાગદતા, શાલભંજિકા, જાળકટક, ઘટા અને વનમાળાની ક્રમસર રચનાવાળા છે. તે સિદ્ધાયતનના મધ્યમાં પાંચસા ધનુષ્ય લાંબી પહેાળી અને તેથી અ જાડી મણિપીઠિકા છે. તેની ઉપર દેવદક છે તે પાંચસે ધનુષ્ય બંને બાજુએ લાંખે પહેાળા છે ને તેથી અધિક ઊંચા છે. તે દેવછંદી ઉપર ૧૦૮ જિનપ્રતિમા જિનેશ્વરના શરીરના પ્રમાણવાળી છે.
SR No.022055
Book TitleTattvamrut Chetodutam Jambudwip Samas
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhak Trust
PublisherJinshasan Aradhak Trust
Publication Year2009
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy