SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછોપનિષદ્ શ્લોક-૧૫ : મૂઢ ધનવાનની દશા કરૂ तथोक्तं परैरपि-सम्मोहात्स्मृतिविभ्रमः-इति (भगवद्गीतायाम्) अत एव रागादिमध्येऽयमेव दुष्टतमः, तद्वत एवेतरोदयाच्च, तदुक्तम् - तेषां मोहः पापीयान् नामूढस्येतरोत्पत्तेः - इति (न्यायसूत्रम्) । अत्रार्थ उदाहरणमाह-दह्यमानेत्यादि। सुगमम् । જિ – आयुर्वृद्धिक्षयोत्कर्षहेतुं कालस्य निर्गमम् । वाञ्छतां धनिनामिष्टं जीवितात् सुतरां धनम् ॥१५॥ સંમોહથી સ્મૃતિવિભ્રમ થાય છે. - (ભગવદ્ગીતા) માટે જ રાગ વગેરેમાં મોહ જ સૌથી મોટો દુષ્ટ છે. તેનું બીજું કારણ એ પણ છે કે જેનામાં મોહ હોય, તેનામાં જ રાગ વગેરે બીજા દોષો ઉત્પન્ન થાય છે. તે કહ્યું પણ છે. તેમનામાં મોહ વધુ પાપી છે. કારણ કે જે મોહગ્રસ્ત નથી, એનામાં રાગાદિ દોષો ઉત્પન્ન થતા નથી. (ન્યાયસૂત્ર) આ વસ્તુનું ઉદાહરણ આપ્યું કે જેમ દાવાનળમાં ઝાડ પર ચડેલી વ્યક્તિ જંગલના પ્રાણીઓને બળતા જોવે, અને એમ માને કે હું તો બળવાનો જ નથી, તો આવી માન્યતા એ તેની મૂઢતા છે. વળી - આયુષ્યનો ક્ષય અને બજારભાવની) વૃદ્ધિનો ઉત્કર્ષ આ બેના કારણરૂપ કાળનિર્ગમને જે શ્રીમંતો ઈચ્છે છે,
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy